SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અમેરિકાનાં વિશ્વવિદ્યાલયે. ૪૩ Science, 4 College of Engineering, 5 College of mines. 6 College of Chemistry, 7 College of Agriculture, & College of Law, 9 College of Commerce. 19 College of Medicine, it College of Pharniacy, 12 College of Dentistry, 13 Graduate school, 14 Uni. versity Extension Dept. 15 College of Forestry, 16 Dept. of Biology and Geology, 27 School of Politics, 18 College of Phi. losophy વિગેરે ઘણી કલેજે હોય છે, જ્યારે મુંબાઈની સર્વ કેલેને એકઠી કરીએ તે ant 1-1 Arts College, 2 College of Medicines, 3 College of Agriculture 4 College of Engineering એટલાજ વિભાગ પડી શકે. આ પરથી અમેરિકન વિશ્વવિદ્યાલયને વિસ્તાર વાંચકોના લયમાં બરાબર ઉતરશેજ. જુદી જુદી કોલેજોમાં “ University studies” નામનું માસિક અગર ત્રિમા. સિક પ્રસિદ્ધ થતું હોય છે. એવું નિયતકાલિન પત્રક બાદ વિશ્વવિદ્યાલયમાંથી એક પણ નીકળતું જણાતું નથી. એ પત્રકો ત્યાંના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ કરેલી શોધ અવલોકન કરીને પ્રકાશમાં લાવે છે. ત્યાંના જુદાં જુદાં વિશ્વવિદ્યાલય તરફથી લગભગ ત્રીસથી એંસી આવાં પત્ર બહાર પડે છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ તરફથી ચલાવવામાં આવતાં ઘણાં પત્રો, એકાદ દૈનિક અને પાંચ સાત માસિક પ્રસિદ્ધ થાય છે તે તે જુદાંજ વિશ્વવિદ્યાલયના સમાચારોનું એક દૈનિક પત્ર ચાલે છે તે ઉપરથી તેના વિસ્તાર્ની કલ્પના આવશે. એક વિશ્વવિદ્યાલયના ( can pus) ના વીસથી પચાસ મકાને જે તે વિશ્વવિદ્યા લયના આકારના ( size) ના પ્રમાણમાં હોય છે. અધ્યાપક, ઉપાધ્યાપક અને શિક્ષા મળીને વિધાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં અઢીસેથી સુધી હોય છે. ૬૦૦૦ વિદ્યાર્થી એના એક વિશ્વવિદ્યાલયમાં આશરે ૮૦૦ શિક્ષક હોય છે. સરાસરી દશ બાર વિવાથી દીઠ એક માસ્તર હોય છે. એમ હોઈને પણ ત્યાંના પ્રોફેસરે હિંદુસ્તાનના પ્રોફેસરો કરી કામ વધારે કરે છે. અમેરિકાને કોઈ પણ પ્રેફેસર અઠવાડીઆમાં સરાસરી સેળથી એવી કલાક કામ કરે છે ને બાકીને વખત શોધખોળ કરવામાં માને છે. હિંદુસ્તાનની કેલે જમાં ઉચ્ચ શિક્ષણના પ્રાર–રેજના ફકત ચાર કલાક ખુલ્લાં હોય છે. જ્યારે અમેરિકાના વિશ્વવિદ્યાલયનાં દ્વાર સવારના આઠથી તે રાત્રીના દશ વાગતા સુધી ખુલેલાં જ હોય છે ત્યાંના વિદ્યાલયમાં કોઈ પણ પ્રોફેસર સવારના આઠ વાગે પિતાના કામપર આવ્યો કે તે ઘા કરીને સાંજના છ વાગતાં સુધી તે ઘેર જ નથી, ફક્ત બારથી એક સુધી બપોરે ઘેર જમવા જાય છે, અગર તે ત્યાંજ મંગાવેલું જમણુ જમી લે છે. ત્યાંના પ્રોફેસરેન પગાર પણ અહીંના કરતાં વધારે હેતા નથી. હિંદુસ્તાન અને અમેરિકાની રહેણુમાં લગભગ છગણે ફરક છે. હિંદુસ્તાનમાં દરેકને જમવાના તથા ઓરડી ભાડાના મળીને પંદર રૂપીઆથી વધારે ખર્ચ આવતું નથી ત્યાં સત્તરથી ઓછું ખર્ચ આવતું નથી. ત્યાં અધ્યાપને (p incipal) ને મોટામાં મોટે ભારે પગાર રૂપીઆ ૧૨૫૦ થી અધિક હેત નથી જ્યારે અહિં પ્રીન્સીપાલને બે હજાર રૂપી સુધી પગાર મળી શકે છે. અહિં સ્ટેટ વિશ્વવિદ્યાલયની ફી વાર્ષીક સવા રૂપીઆ હોય છે, ત્યારે ત્યાં પંચાણું ૩ પીઆથી વધારે હોતી નથી, ત્યાં વિશ્વવિદ્યાલયમાં સેંકડે ત્રીસથી ચાળીસ વિદ્યાર્થી ઘરની
SR No.522065
Book TitleBuddhiprabha 1914 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size778 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy