SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ બુદ્ધિપ્રભા. ઓછું થાય છે, અને બીજું એ કે વિદ્યાલયનું કવ ( efficiency ) વધારવાનું ઘણું સરળ પડે છે. મુંબઇ વિશ્વવિદ્યાલયની, એલીસ્ટન, વીસન, સેટલીયર, ફરગ્યુસન, ડેકન ઇત્યાદિ કલેજે એકજ વિયે શીખવે છે, આ બધાની મળીને એક કોલેજ કરવાથી ઘણા પૈસા બચે અને ઉત્તમ અધ્યાપકની નીમણુક કરવી સરળ પડે, એ ખુલ્લુ જ છે. એ સિવાય એકજ વિશ્વવિદ્યાલયમાં જુદી જુદી કોલેજો હેવાથી બીજાં પણ કેટલાંક નુકશાન છે. જુદી જુદી કોલેજોમાં શિક્ષણ પદ્ધતી થોડી ઘડી ફેરફારવાળી હોય છે અને તેથી કરીને એકજ વિશ્વવિદ્યાલયના પણ જુદી જુદી કાલે એના બે વિદ્યાર્થીઓનું શિક્ષણ સમતલ હતું જ નથી. એક જ રસીનિયર રેંગાર વાંજને કાયદો એકજ વિશ્વવિદ્યાલયને મળવાથી બાજી કેલેના વિધાર્થીઓને તે કોલેજ ગમે- પણ તેમને તે “પી” લાગે છે ને તેથી–આવા પૃથક્કરણને લઈને વિદ્યાર્થીઓને, પોતાના વિશ્વવિદ્યાલય સંબંધી વિશેષ પ્રેમ કે અભિમાન રહેતું નથી. એનું એક મુખ્ય કારણ એ છે કે શિખવનાર અધ્યાપક જુદા અને પદવી આપનાર સંસ્થા જુદી. કેમ્બ્રીજને પદવીધર પોતાના વિશ્વવિદ્યાલય કરતાં પિતાની કોલેજનું જ વધારે અભિમાન ધરાવે છે, અને તે સેંટન્સ કોલેજ અગર તે ક્રાઈસ્ટ કોલેજના નામથી જ ઓળખાય છે. આથી ઉલટુ અમેરિકન વિવાથી કોલેજને બીલકુલ ઓળખતે જ નથી તેને પ્રેમ તો પોતાના વિશ્વવિદ્યાલય ઉપરજ હોય છે. આથી જુદી જુદી કોલેજોના વિદ્યાર્થીઓને ભેદભાવ જણાય છે તે આ પદવીથી જુદો રહે છે. ખેતી–વૈધક-ઈયરીંગ વિગેરે જે બીજી ઢોલેજે હોય છે, તેના વિદ્યાર્થીઓને કેટલાક વિઘયો એક સરખા જ શીખવાનું હોય છે. દાખલા તરીકે, રસાયનશાસ્ત્ર, દિશાસ્ત્ર, ધન સ્પતિશાસ્ત્ર, પ્રાણિરામ, ઈત્યાદિ સામાન્ય વિષ ખેતીના, વૈધકન અને કેટલાક આર્ટસના વિધાર્થીઓને પણ સરખાજ શીખવાના હોય છે. આનું હોવાથી, દરેક કૅલેજને તેજ ઉપકરણ લાવવામાં અને શાળાઓ, કાર્યાલયે બાંધવામાં વ્યર્થ જુદા જુદા નાના ખર્ચે કરવા પડે છે. પુનાની ફર્ગ્યુસન, ખેતીવાડી, પ્રજીનીયરીંગ અને ડેક્કન કોલેજનાં ઉપકરણલો અને પ્રયોગશાળા માં કર્યો હોય તો કેટલે અચાવ થાય ? અને તેમાં કેટલું બધું સામ ( efficiency) લાવવામાં આવી શકે? તેની કલ્પના કરો ! કેટલી મોટી રકમ નવિન શોધ કરવા પાછળ ખર્ચી અને રોકી શકાય? પણ આમ ન થવાથી થયું એમ કે, વિશ્વવિદ્યાલયના એક પણ ઉપકરણાલયમાં એકાદ નવિન શાસ્ત્રી શોધ કરવા લાયક સામર્થ રહ્યું નહિ. મુંબાઈ વિશ્વવિધાલયની આજપયેન ચાળીસ-પચાસ વર્ષની હયાતી દરમ્યાન કેટલાક શોધમાં નીકળ્યા-કહે કે વિશ્વવિદ્યાલયે કેટલા શોધ પેદા કર્યા? આ પ્રશ્નને શા ઉત્તર દઈ શકીએ ? હિંદી અધ્યાપકોની વાત બાજુએ મુકે ! પણ મુંબઈ યુનિવર્સીટીના કેટલા ઇંગ્લિશ છેફેસરોએ નવિન ધોળ કરી ? જ્યારે વિશ્વવિદ્યાલયનું આ સત્યાનું કામ, તેના તરફથી યથાર્થપણે બજાવવામાં ન આવે તો તેને “વિશ્વવિધાલય” એ નામ ભે ખરું કે અમેરિકન વિશ્વવિદ્યાલયમાં, અધાપર ગ્રસ્થ શેધક ન હોય તો તેને પ્રોફેસર તરીકે કદી પણ નિમવામાં આવતા નથી. તેના નામ પછવાડે પદવીઓનાં ગમે તેટલાં પુછડાં હોય, પણ તેને પ્રથમ Instructor (શિક્ષક), પછી તેની શોધખોળ પ્રમાણે, ઉપાબાપક, અને છેવટે અધ્યાપક તરીકે નીમવામાં આવે છે, કૉલેજોના આવા એકીકરણથી અમેરિકન વિશ્વવિદ્યાલય એટલે, જાણે સામર્થનું કેન્દ્ર ન હોય એમ લાગે છે. કેદ પણ સારા અમેરિકન વિશ્વવિદ્યાલયમાં 1 College of Arts and Sciences, 2 Colleges of education, 3 College of Social
SR No.522065
Book TitleBuddhiprabha 1914 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size778 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy