________________
બુદ્ધિપ્રભા.
and licentious press and ignorant voters will become venal voters and through the mediun and guise of republican forms an oligarehy of problegate and flogitious nien will govern the land &c.
-Ilorare Mor. હું માનું છું કે ટ્રેઈનીંગ લો પ્રજા વર્ગની ઉન્નતિનું એક નવું સાધન છે, અને તેમના વિના જાહેર શાળાઓનું બળ અને સુધારક (કેળવવાની) શક્તિ નાશ પામે છે. તેઓ આખરે માત્ર ધર્માદા શાળાઓ થઈ પડે છે, અને વાસ્તવે તેઓ અવનતિને પામે છે. શિક્ષકોને ટ્રેઈનીંગ-કેળવણી આપનારી શાળાઓ વિના મુદ્રણકળા કે પંચ (પુરી) દ્વારા તપાસણી કે છાપખાનાની બુટ, કે સ્વતંવ મત આપવાની સત્તા ઘણા સમય સુધી લાભપ્રદ કે આવકારદાયક સ્થિતિમાં રહી શકતાં નથી; કારણ કે જે શિક્ષકના વર્તન અને ગ્યતાને દરને ઘટવા દેવામાં આવે તો જાહેર શાળાઓ માત્ર ગરીબો માટેની જ શાળાઓ થઈ પડે અને તેવી કંગાલ શાળાઓ કંગાલ પુરુષો જ નિપાન અને નિરંકુશ મુદ્રા યંત્રાલય અપ્રમાણિક અને ભ્રષ્ટ છાપખાનું થઈ પડે અને અજ્ઞાન મત આપનારાઓ ભાતી ભત આપનારાઓ નિવડે અને લોક નિયુક્ત સત્તાના રૂપમાં અને સાધન દ્વારા અધમ અને દુરાચારી છે. મનુબાની જ દેશપર સત્તા ચાલે એટલું જ નહિ નીતિ અને ધર્મની અંતિમ કુહ માટે જ્યાં સુધી સારી સદારા મનુષ્યમાં જ્ઞાન ન પ્રસરે ત્યાં સુધી રાધ ને પડે.” આ પ્રમાણે જોતાં ધંધાના શિક્ષણની અગત્ય સિદ્ધ થાય છે, તો આપણું આ ગુજરાતી શાળાઓ માટે તેથી કાંઈ અગત્ય મનાતી હોય એમ દષ્ટિગોચર થતું નથી. (અપર્ણ.)
स्वीकार अने अवलोकन.
હે મન સંતુતિ (પ્રકાશક જીવદયા જ્ઞાન પ્રસારક : મુંબાઈ, પૃષ્ઠ ૩ર-વિના મૃધ્ય ) આ નાનકડા પણ ઉપયોગી પુસ્તકની એક લાખ નકલ પ્રગટ કરી ભેટ આપવામાં આવી છે. આ માસિકના વાચકને પણ અગાઉના અંક સાથે ભેટ આપવામાં આવેલ છે. જે દરેક વાંચકે સંપુર્ણ વાંચ્યું હશે; કેમકે વનસ્પતી આહારી પણ તેનું જ્ઞાન મેળવે તે માંસાહારી પ્રજમાં માંસાહારથી થતા ગેરકાયદા અને હાનિ સમજાવવાને એક ઉપદેશકનું કામ કરવાને શક્તિવાન થઈ શકે તેમ છે. મજકુર ફંડના રીપોર્ટ ઉપરથી શકાય છે કે તેને થોડા સમયમાં ઘણું કાર્ય કર્યું છે. અને તે માટે હજુ બહેલ્થ ક્ષેત્ર પડયું છે. જેને પહોંચી વળવાને ઘણું સહાયની જરૂર છે.
અને રાત્રિનraો સુરક્ષા સંવાવ (વાશક સાણંદ યુવકેાદય મંડળ, પૃષ્ઠ ૧૩૬, મૂલ્ય અમૂલ્ય) આ પુરતમાં (૧) શ્રી પાવન સ્તવન, (૨) ષડાવશ્યક સ્તવન, (૩) સુમતિ અને ચારિવરાજનો સુખદાયક સંવાદ, (૪) અમૃતવેલીની સઝાય, (૫) વૈરાગ્યસાર, (૬) પડશમાંથી ઉદ્ભવેલા પ્રશ્નોત્તરે, (9) ઉપદેશ તરંગિણીમાંથી ઉદ્ભવેલા પ્રકારે, (૮) વિવિધ પ્રશ્નોત્તરે, (૯) જીવદયા અથવા અનુકંપાદાન; એમ નવ વિષય મુનિ શ્રી કરવિજયજીએ લખેલા પ્રગટ કર્યા છે. લખાણ ઉત્તમ અને ઉપયોગી છે. સંવાદ ચારિરવાનું મહાપુરુષોને ધ્યાન આપવા યોગ્ય છે, તે જ રીતે દીક્ષાના ભાવિક મહાનુભાવને પણ