________________ 10, 9, 8, 7, 6, 4, 3, 2, 1. (18) વવાણિયા, આસો સુદ 11, શુક્ર, 1946 આ બંધાયેલા પામે છે મોક્ષ એમ કાં ન કહી દેવું? એવી કોને ઇચ્છા રહી છે કે તેમ થવા દે છે ? જિનનાં વચનની રચના અદ્ભુત છે, એમાં તો ના નહીં. પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેનાં શાસ્ત્રોમાં કાં નહીં? શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય, કાં છુપાવ્યું હશે ?