________________ . [ 113 અર્ક 5] શાનિ નામસૂરિઓ હતી. એમાંના એક તે શાન્તિસૂરિ છે. એમને સમય વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધથી તેરમી સદીના પૂર્વાર્ધ સુધીને ગણય. પરમાનન્દના પ્રગુરુ શાન્તિસૂરિ–છ પ્રાચીન કર્મગ્રન્થો પૈકી કમ્મવિભાગ કવિપાક) નામને પહેલે કર્મચન્ય વર્ગવિએ રચ્યો છે, એના ઉપર પરમાનન્દ ટીકા રચી છે, આ ટીકાની પ્રશસ્તિમાં એમણે ગુરુપરંપરા આપી છે, એ ઉપરથી જણાય છે કે ભદ્રેશ્વરસૂરિના શિષ્ય શાતિરિ છે, એમના શિષ્ય અભયદેવ છે અને એમના શિષ્ય પરમાનન્દ છે. નાયાધમ્મકહાની દેવેન્દગણિકત થયણચડાકહા પરમાનન્દસૂરિ અને ચશ્વરસૂરિના ઉપદેશથી વિ સં. ૧૨૨૧માં તાડપત્ર ઉપર લખાઈ. આ પરમાનન્દસરિ તે ઉપયુકત સૂરિ હશે, એમ જે. સા. સં. ઈ. (પૃ. 280) માં કહ્યું છે. ' " નાણકીય ગચ્છના શાનિતસૂરિ પ્રાચીન જૈન લેખસંગ્રહના લેખાંક 403 પ્રમાણે આ શાન્તિસૂરિને એક શિલાલેખ વિ. સં. ૧૨૬૫ને છે. એમાં એમના ગુરુનું નામ કલ્યાણવિજય દર્શાવાયું છે. સાથે સાથે એમના ગચ્છને “નાણકીય' કહ્યો છે. “ચન્દ્રગચ્છના શાન્તિસૂરિ–જે. સાં, સં. ઈ. (પૃ. 397) માં કથા મુજબ જે દેવેન્દ્રસૂરિએ વિ. સં. 1298 માં ઉપમિતિભવપ્રપંચાકથાસારદ્વાર એક છે. તેઓ શાન્તિસૂરિના સંતાનય છે, કેમકે આ પૃષ્ઠમાં નીચે મુજબ ઉલ્લેખ છે - - ":( ભદ્રેશ્વરસરિ–હરિભદ્ર-શાનિસરિઅભયદેવ-પ્રસન્નચન્દ્ર-મુનિરત્ન-કીચન્દસરિ શિષ્ય) દેવેન્દ્રસૂરિ.” મડાહડીય ગચ્છના શાનિતરિ–પ્રાચીન જૈ-લેખ સંગ્રહના ૫૦૮મા લેખ ઉપરથી જણાય છે કે કોઈ એક શાન્તિસૂરિએ “માહડીય' ગઠના થશેદેવસૂરિની મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૩૮૭માં કરાવી હતી. એક ગચ્છના મુનિ અન્ય ગરછ માટે આવું કાર્ય ભાગ્યે જ કરે. આથી એવા અનુમાન માટે અવકાશ રહે છે કે આ શાન્તિસૂરિ તો મડાહડીય’ ગચ્છના હોવા જોઈએ. મડાહડીય” કચ્છના વધમાને પિતાના ગ૭ને કઈ કઈ સ્થળે “હ ગ૭ કલો છે તો માહિડીયગછ એ બ્રહદ્ ગચ્છની શાખા હશે? ચન્દ્ર' ગુચછના શાન્તિસૂરિ વિ. સં. ૧૦૨૨માં શાતિનાથચરિત્ર રચનાર મુનિદેવના ગુરુ દવાનન્દ્ર છે જેમણે સિદ્ધસારસ્વત નામ શબ્દાનુશાસન રચ્યું છે. આ દેવાનન્દની પેઢીઓ નીચે મુજબ છે - ચન્દ્રપ્રભ–ધનેશ્વર-શાન્તિસૂરિ–દેવભદ-દેવાનન્દ. “ર ગચ્છના શાન્તિસૂરિઓ–પ્રાચીનલેખસંગ્રહને 336 લેખ વિચારતાં એ જાણી શકાય છે કે વિ. સં. ૧૫૯૭ના લેખમાં સૂચવાયા મુજબ “સંઢેર' કચ્છમાં 1. જુઓ પ્રાચીન જૈન લેખ સંગ્રહના લેખ ર૯૨ અને 550. 2. જુઓ જે. સા. સં. ઈ. (પૃ.૪૧૩). [ જુઓ અનુસંધાન પૃષ્ઠ 116 ]