________________
પારમાધિ લેખસંગ્રહ
[ ૨૦ જ્ઞાન તે પ્રમાણજ્ઞાનના અંશરૂપે છે અને પ્રમાણજ્ઞાન તે નયજ્ઞાનના અંશી કે સમૂહરૂપે છે, કારણ કે-પ્રમાણવ્યાપારમાંથી જ નયવ્યાપારની ધારાઓ પ્રગટે છે.
પ્રવ-પ્રમાણ અને નય શબ્દની વ્યુત્પત્તિ બતાવી તેને અર્થભેદ સ્પષ્ટ કરો.
ઉ૦-પ્ર + માન = (જે જ્ઞાનવડે પ્ર-અબ્રાન્તપણે વસ્તુનું માન-પ્રકાશન (નિર્ણય) થાય તે) પ્રમાણ. ની + અ (નીપ્રમાણદ્વારા જાણેલી વસ્તુને બીજાની અર્થાત્ શ્રોતાની બુદ્ધિમાં પહોંચાડવાની ક્રિયા. અ-કરનાર વક્તાને માનસિક વ્યાપાર તે) નય.
પ્રવ-જૈન ન્યાય ગ્રન્થોની જેમ જૈનેતર ન્યાય ગ્રન્થમાં નય વિષે મીમાંસા છે કે નહિ?
ઉ૦-નથી. જો કે જૈન અને જૈનેતર બન્નેના તર્કગ્રન્થમાં મીમાંસા છે, છતાં નયને પ્રમાણથી છૂટા પાડી તેના ઉપર સ્પષ્ટ અને વિસ્તૃત મીમાંસા તે માત્ર જૈનોએ જ કરી છે.
આ રીતે નય અને પ્રમાણના વિષય ઉપર પ્રકાશ પાડનાર ૨૯મા પદ્યનું સ્પષ્ટીકરણ છે. " नयानामेकनिष्टानां, प्रवृत्तेः श्रुतवम॑नि । सम्पूर्णार्थविनिश्चायि, स्याद्वादश्रुतमुच्यते ॥ ३०॥"
(ન્યાયાવતાર) અથ-એક-નિષ્ટ એક એક ધર્મને ગ્રહણ કરવામાં લીન એવા નાની પ્રવૃત્તિ શ્રુતમાર્ગમાં લેવાથી સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org