SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નિન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ 10. એજન. 11. એજન. 12. જુઓ મારો ઉપર દર્શાવેલ લેખ "Urjayatgiri." (પાદટીપ 8 અનુસાર) 13. એજન. 14. જુઓ જિતેન્દ્ર શાહ, “વાદીન્દ્ર મલ્લવાદિ ક્ષમાશ્રમણનો સમય, નિગ્રંથ 1, ગુજરાતી વિભાગ અમદાવાદ 1995, પૃ. 1-11. 15. વિગત માટે જુઓ પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, “આનુશ્રુતિક વૃત્તાંતો,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ 2, “મૌર્યકાલથી ગુપ્તકાલ' સં- 29 છો. પરીખ અને હજી ગં, શાસ્ત્રી, સંશોધન ગ્રન્થમાલા-ગ્રંથાંક 67, અમદાવાદ 1972, પૃ. 48, 96. Umakant P. Shah, Akota Bronzes Bombay 1959 "Intro", p. 3 and Inscription on p. 39. લેખ અને ધાતુપ્રતિમા લગભગ સાતમી સદી મધ્યભાગનાં છે. 17. જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ભાગ 3, સં. દલસુખ માલવણિઆ, પં. બેચરદાસ દોશી, L. D. Series No. 21 અમદાવાદ 1968, પૃ. 711, ગાથા 3590, તથા ત્યાં કોટ્ટાર્કગણિની વૃત્તિનો ભાગ. 18. આની વિગતે ચર્ચા માટે જુઓ મારો લેખ “ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો,” નિર્ચન્થ 3, અમદાવાદ, 86. gauti James Burgess Antiquities of Kathiawad and Kucch, ASWI, II, London 1876. p. 139, અને ત્યાં અપાયેલ ગુફાનાં કારોનાં ચિત્રો. 20. આ વાત મથુરાના શકકાલીન જૈન આયાગપટ્ટનાં અનેક અંકનો પરથી સિદ્ધ થાય છે. અલબત્ત, એ યુગમાં તો આઠથી વિશેષ મંગલો ઉપયોગમાં લેવાતાં. 29. "Junagadh Inscription of the time of the grandson of Jayadaman," Epigraphia Indica Vol. XVI, p. 239. 22. આ અંગે કોઈ કોઈ વિદ્વાન્ શંકાશીલ છે. મને તો એમાં કોઈ સંદેહ જણાતો નથી. 23. Shah, Akota., plt. 8a 8b, and discussion on pp. 21, 26, 63 and 65. 24. લેખકે તે સર્વેક્ષણ દરમિયાન નજરે જોયેલી. તેની તસવીર પણ લીધેલી અને ડીઝ ઉમાકાન્ત શાહે તે JOI, Barodaમાં અગાઉ કોઈક અંકમાં પ્રસિદ્ધ કરી છે. 25. જુઓ Akota., pp. 4, n0. 16, 63 f, and plates 10a, 106, al. & 12b, 135. 26. Sankalia, Archaeology, plates 75, 76, and pp. 53, 320, 128, 158, 160, 162, 163, 166-168 & 234. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249353
Book TitleSahitya ane Puratattvana Pariprekshyama Gujaratma Nirgranth Darshan
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Kailashchandra_Shastri_Abhinandan_Granth_012048.pdf
Publication Year2002
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & History
File Size341 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy