SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 40, મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક 21 84-96; D.B. Diskalkar, Inscriptions of Kathiawad; (Reprinted from new Indian Antiquary, No. -[ (1938-41) Bombay, p. 691; ગુજરાતના ભાગ 3, લેખાંક નં. 210, પૃ. 42; 34. પ્રાચીન પૃ. 84-96. 35. “મંત્રી ઉદયન અને તેને વંશ” સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભાગ-૨, અમદાવાદ 1965, પૃ. 100-119. 36. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ 1932, પૃ. 268-271 તથા પૃ. 402-403. 37. જુઓ ગ્રંથમાં આગળને અમારે લેખ “ઉજાતગિરિના કેટલાક અપ્રકટ ઉકીર્ણ લેખે,” લેખાંક 2. 38. Revised List, Mus, No. 11, pp. 353-354. 36. Diskalkar, Inscriptions., No. 30, p. 736. આ બાબતમાં ડિસકળકરનું આમ માનવું છે : I think the King Mahipata in this inscription is probably the first of the three." (Ibid.) He dates the first to V.S. 1364-87 (A.D. 1308-31), the second to v.s. 1452-56 (A.D. 13961400), and the third to V.S. 1506-27 (A.D. 1450-71). પણ વિમલનાથ જિનાલયની પ્રતિષ્ઠા સમયે (ઈ. સ. ૧૪૫૩માં) મંડલિક (દ્વિતીય)શાસન ચાલતું હતું, અને આ મંડિલકને પિતા મહિપાલદેવ (દ્વિતીય) હતો તેમ પ્રસ્તુત જિનાલયના કારાપની પ્રશસ્તિને આધારે સિદ્ધ છે, તેનું શું ? 41. સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીથમાળા સંગ્રહ, ભાગ 1, ભાવનગર સં. 1978 (ઈ.સ. 1922), પૃ. 36. કર. આ ગ્રન્થમાં પ્રકાશિત સંઘવી શવરાજવાળી ચય-પરિપાટી. (સં. મધુસૂદન ઢાંકી, વિધાત્રી વોરા). લેખમાં સા. મેઢા પછી પુનઃ મેઢા શબ્દ છે. એ નામ એની ભાર્યાનું “મેલાદેવી” રૂપ હોઈ શકે. અહીં આવી કલ્પના કરવા માટે એ યુગના બે સમાનર દાખલાઓ ટાંકીશું. વિ. સં. 1455 (ઈ.સ. ૧૩૯૯)માં શ્રીમાળી “મેલિગ” શ્રાવકે પાર્શ્વનાથચરિતની પ્રતિલિપી કરી છે, તેની પ્રશસ્તિમાં તેની પત્નીનું નામ “મેલાદેવી” આપ્યું છે. (જુઓ, મુનિ જિનવિજય, સનપુસ્તwાશકિત પ્રદ, સિંધી જૈન ગ્રન્થમાલા, મુંબઈ 1943, પ્રથયાંક 44, પૃ. 45.) બીજો દાખલો પણ પ્રસ્તુત સંકલનમાં પૃ. 148 પર ક્રમાંક ૩૯૪માં નોંધાયો છે. સં 1492 (ઈ.સ. ૧૪૩૬)માં આવશ્યકબડવૃત્તિની નકલ કરાવનાર રાજમંત્રી સજજનપાલની માતાનું નામ “મેલા દે” આપ્યું છે. 83. Report on Antiquities., p. 169. 45. સંતશિરોઢિચાહે વતૃપાદ્ધરાજેતરંગ્રહ, સિંચી જૈન ગ્રંથમાલા, મળ્યાંક 5. મુંબઈ 1961. આ ગ્રન્થમાં વસ્તુપાલ અને પરિવાર સમ્બદ્ધ એકાદ બે નાના અપવાદ છોડતાં તમામ લેખો સમાવી લેવામાં આવ્યા છે. ઋણ સ્વીકાર American Institute of Indian Studies, Varanasi Center 2314 QH or lor. ન્યથી અહીં સદર્ભગત ત્રણે ચિત્રો પ્રકટ કરવામાં આવે છે. 44. Ibid. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.230040
Book TitleUjjayant Girina Purva Prakashit Abhilekho Vishe
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Lakshman Bhojak
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy