________________
૧૦
ઉજ્જયન્તગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખા વિષે
અસલમાં ‘નાગરિક ઝિરિયા” હોવું જોઇએ. (અમે તે સુધારા લેખ અંત`ત સૂચવ્યા છે.) પંદરમા શતકના મધ્યભાગની તપાગચ્છીય રત્નસિંહ સૂરિ-શિષ્યની ગિરનારતી માલા અ ંતર્ગત પણ આ પ્રમાણે ઉલ્લેખ છેઃ
ઇંદ્રમંડપ ગજપદ સિષ્ઠિરષ નાગમેાઝિર કુંડ
જિહાં જિત તિહાં કરું સેવ સુણી સખિ. ૧૯ (સં. વિજયધમ સૂરિ, પ્રાચીન તીથમાળા-સંગ્રહ ભાગ ૧ લે, ભાવનગર સ. ૧૯૭૮ (ઈ.સ. ૧૯૨૨), પૃ. ૩૬.)
તથા તપાગચ્છીય મુનિસુંદર સૂરિ-શિષ્ય હેમહંસ ગણુની ગિરનારઐત્યપરિપાટી (આ. સ. ૧૫૧૫/આ. ઈ.સ. ૧૪૫૯)માં નીચે મુજબ ઉલ્લેખ છે
નાગમાર ઝિરિ ઇંદ્રમંડપ પેખિએ આણું । । જોઈએ કુંડ ગઈંદમુ એ છત્રસિલા તસુ હૈઠિ ૨૮
(સ. ૫'ડિત બેચરદાસ જીવરાજ દેશી, પુરાતત્ત્વ, ૧-૩, એપ્રિલ ૧૯૨૩, પૃ. ૨૯૬), ૧૯. ગિરનારના૦” પૃ. ૨૦૪-૨૦૫.
૨૦. શ્રી અત્રિએ ઝુર જસયેાગવાળા લેખનું ચિત્ર તા પ્રગટ કર્યુ છે (Cf A collectiono, pl. XLIII, Fig. 3), પણ આ સ્મરણ-સ્તમ્ભનું ચિત્ર પ્રકાશિત નથી કર્યું.
૨૧. Poona Orientalist,Vol I, No. 4, p.45.
૨૨. ગુજરાતના અતિહાસિક લેખા, ભાગ ૩જો, પુરવણીના લેખા” (૧૫૭ ઈ), મુંબઈ ૧૯૪૨,
પૃ. ૧૯૧-૧૯૨.
૨૩. A collection.' p.57.
૨૪. મુનિ શ્રી જિનવિજયજી આ ખધા સ્રોતામાંથી મૂળ સન્દર્ભેČ ટાંકયા છેઃ જુએ ! પ્રીન,
અવલોકન' પૃ.૮૧-૮૩,
૨૫. Revised list., Ins. 27 and 30, p. 359; અને પ્રાચીન, લેખાંક ૫૦-૫૧, પૃ. ૭૦; તથા અવલાકન'' પૃ. ૮૧-૮૩,
૨૬. ગુજરાતના, ભાગ ૩જો, પૃ. ૧૯૧.
૨૭. A collection,' p. 57.
૨૮, આચાય રૃ. ૧૯૧.
ર૯. લેખમાં અલબત્ તિથિ વાર અને ખ્રિસ્ત્યાન્દ માસ-તારિખમાં ફર્ક છે તે તરફ્ અલબત ડિસકળકરે અને એમને અનુસરીને આયાયજીએ ધ્યાન દોર્યુ” છે પણુ લેખ બનાવટી નથી.
૩૦, ગિરનારના.”, પૃ. ૨૦૫, અને તે પરનું વિવેચન પૃ. ૨૦૬-૨૦૮,
૩૧. ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત,” સ્વાધ્યાય પુ. ૮, અંક ૪, પૃ.
૪૬૯-૪૮૯.
૩૨. જુએ “અર્જુનદેવના કાંટેલાના શિલાલેખ,” ગુજરાતના., ભાગ ૩ો, પૃ. ૨૦૪-૨૦૭ સન્દર્ભકર્તા બ્લેક આ પ્રમાણે છેઃ તથા દ્રાપીન॰ “અવલોકન” પૃ. ૮૬
रैवताजलचूलै च श्रीनेमिनिलयायतः
प्रांशुप्रसाद प्रस्थापिfब पार्श्वजिनेशतुः ॥१०॥
૩૩. Revised list, No. 23, p. 358; પ્રાચીન॰, લેખાંક ૫૩, પૃ.૭૧ તથા અવલાકન” પૃ.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org