SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ મહાભારત જીવન અને જ્ઞાનને આકરગ્રંથ છે, અને જેઓ હિંદુઓ નથી, તેઓ પણ એનાથી પ્રભાવિત થયેલ છે. ભારતને સામુદાયિક વિરાટ આત્મા તેમ જ ભારતના વ્યક્તિગત આત્માઓ મહાભારતમાં જીવંત છે. આપણા દેશના “સામુદાયિક અ-સંપ્રજ્ઞાત માનસને એ ગ્રંથ પ્રતિનિધિ છે. આપણે આપણા આત્માને ટ્રેપ ન દેવો ઘટે. એમ કરવું એ તે રાષ્ટ્રીય આત્મઘાત જ કહેવાય. કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર રાઈડરે કહ્યું છે કે “જીવનભર એક જ પુસ્તકથી મારે સંતુષ્ટ રહેવું એમ મને કહેવામાં આવે, તે હું તે એક પુસ્તક તરીકે મહાભારતને જ પસંદ કરુ.” સર્વપલ્લી રાધાકૃષ્ણન With Best Compliments from Shri Kantilal Shah, Shri Laxmi Metal Works Manufacturers of Machinery Parts & Auto Parts, Iron & Brass Founders 301-C, Cornet of Grant Road, Bombay-7 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy