SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ બાન્ધવજનાને બચાવવાની એની ઈચ્છા જ નહેાતી ! એણે જાતે જ તે મને કહ્યું ને... હવે આ કુલના અંત આવી ગયા છે, પિતા ! અર્જુનને મે... તેડાવ્યેા છે, તે થાડા જ વખતમાં આવી પહેાંચશે. એને બધી વાત કરજો—મારામાં અને અર્જુનમાં લેશ પણ ભેદ નથી. હું અર્જુન છું અને અર્જુન કૃષ્ણ છે. યો ૢ તમ્ અર્જુન વિદ્ધિ યોડર્ડીનઃ સોહમેવ તુ । એ કહે એમ કરો. અર્જુન દ્વારકા છેાડીને જશે, તે જ પળે સમુદ્ર દ્વારકા પર ફરી વળશે.” આટલું કહી, સ્ત્રીઓ અને વૃદ્ધો-બાળકાની સાચવણી મને સોંપીને એ વિરા જાંષિ ્ કચાંક ચાલ્યા ગયા ! હવે તું આ બધું સંભાળી લે...હવે હું નિરાંતે મરીશ.’’ ३०२. षडेकमनसो वयम् (છયે એક-મન અમે ! ) kr "" મારી પણ એ જ સ્થિતિ છે, વડીલ, ” પેાતાનામાં ઊંડા ઊતરી ગયેલા વસુદેવને અર્જુને કહ્યું : “ કૃષ્ણ વગરની પૃથ્વીમાં મારાથી હવે જિવાશે જ નહિ; અને મને લાગે છે કે આ હૂં, અમે પાંચ ભાઈઓ તથા છઠ્ઠી દ્રૌપદી~એ છયેના આંતરમનના પડધા પાડી રહ્યો છું. અમે છયે એક-મન છીએ, એ તે! આપ જાણેા જ છે. અમારાં શરીરા છ છે, પણ આત્મા એક છે. એટલે કૃષ્ણે આ પૃથ્વીને છેડી ગયા, એના અર્થ એ જ કે યુધિષ્ઠિર પણ હવે સર્વસ્વનો ત્યાગ કરીને ચાલી નીકળશે...પણ એ પહેલાં કૃષ્ણના આદેશ પ્રમાણે સ્ત્રીઓ અને બાળકાને હું અહીંથી લઈ જઈને ઈન્દ્રપ્રસ્થમાં સ્થિર કરીશ.” પછી દારુક તરફ વળીને એણે કહ્યુંઃ મળવા માગું છું.... ' ‘ વૃષ્ણીવીરાના અમાત્યને * અર્જુનની સૂચના પ્રમાણે દારુકે બધી વ્યવસ્થા કરાવી અને અર્જુન ‘યાદવી સભા ’માં દાખલ થયા. અમાત્યા અને બ્રાહ્મણેા તેની ચારે બાજુએએ ઊભા રહી ગયા. એ બધા · દીનમન ’, ‘વિવશ ’ અને · ગતચેતસ' હતા, પણ અર્જુનની સ્થિતિ તેા તેમના કરતાં પણ વધુ દયામણી હતી ( ટીનતર ). તેમને સખાધીને અર્જુને આ પ્રમાણે કહ્યું, “ વૃષ્ણીઓ અને ઃઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy