________________
પ૭૮ સુવાસ : ચિત્ર ૧૫
ર
ઊંચાઈવાળા ભાગ તે તદન સુરક્ષિત સ્થિતિમાં મળી આવ્યો છે. તેની ઉપર લગભગ ૧૦ શટ જેટલે ઘુટને ભાગ અસ્તવ્યસ્ત હાલતમાં છે. ઉપરના થર પડી લાગ્યા છે પરન્તુ અંદરની ઇટ રાસ ગોઠવાએલી છે. ઠેઠ ઉપરની ઇટે કંઈક નાની અને પાછલા કાળની લાગે છે. આ સ્તૂપ
ગોળાકારે બંધાએલો છે અને તેની નીચેના ભાગને ઘેરાવો લગભગ ૨૭૨ ફીટ જેટલું છે. આજસુધી મળી આવેલા ઈટના ચણરવાળા પિ પિંકી આ સ્તૂપનો ઘેરાવો સૌથી મોટો છે. વચલા ભાગમાં પહેલા અવશેષો મળ્યા હતા એ પિલા થાંભલામાં પણ લગભગ ૩૦ ફીટ જેટલી ઊંડાઈ સુધી ખોદકામ કર્યા છતાં કોઈ પણ જાતના અવશેષો મળી શકયા નહિ, તે ઉપરથી એમ લાગે છે કે મૂળ અવશેની સાથે બીજી વસ્તુઓ ઉમેરી ૫ છળથી ઉપલા ભાગમાં જ એ પેટી મૂકી તે પર વધારાનું રણતર કામ કરી દેવા માં આવ્યું હશે જે પેટી છે. ભગવાનલાલે ત્યાંથી આજથી ૫ વર્ષ પહેલાં ખસેડી મુંબઈમાં સુરક્ષિત રાખી છે. હવે ત્યાં વધુ અવશેની આશા નથી.
આ સ્તૂપની આસપાસ ખેદકામ કરતાં કેટલીક ઈટની ફરસબંધી મળી આવી છે જે સંભવતઃ પાછળથી બદ્ધ સાધુઓએ કે બીજાઓએ પિતાની રહેવાની ઓરડીઓ માટે ત્યાંની મૂળ ઈમારતની નીકળેલી ઈજેને જ ઉપગ કરી બાંધી હશે. તદુપરાંત બે નાના સ્તૂપ પણ મળી આવ્યા છે. સંપાસ બાદનાં ચારે બાજુથી પત્થરના બાંધેલ કેટની નિશાનીઓ પણ મળી આવી છે. આ કોટ બહુ મેડે અર્થાત લગભગ ૧૩મી કે ૧ મી સદીમાં બંધાયે હશે એમ લાગે છે કારણ કે એની ભીતને વચગાળામાં મધ્યકાલીન મૃતીઓને ખંડિત ભાગો ચણાએલા મળી આવ્યા છે. વસ્તુઓમાં મહત્વનું કશું મળ્યું નથી. માત્ર
ડીક કાતરેલી શિલાઓ, ઘડેલી જૂની ઈટો અને ગી માટીના તથા બીના વાસણોને કટકા મળ્યા છે જેને આધારે એમ કહી શકાય કે સિવીસનને પ્રારંભકાળથી ડેડ ૧૪ મી કે ૧૫મી સદી સુધી ત્યાં પ્રાચીન ભારતને ઉપયોગ ચાલુ હશે. ૧૮ મી સદીમાં રમઝાનખાન નામક ફકીર અને ધાડપાડુઓની એક ટોળીના ગુ નિવાસ તરીકે પોલીસે આ સ્થળ પર આક્રમણ કર્યું હતું. પરતું ત્યારપછીથી આ સ્થળ તદન ઉજજડ સ્થિતિમાં આવી પડયું માટીનાં આવરણ છવાઈ
[ અનુસંધાન પૃષ્ઠ ૫૮૪ જુઓ
તદન ઉકજ સ્થિતિમાં આવી
છે તેમની,
નિલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com