SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો રાધનપુરના એક ચુસ્ત જૈન સાથે થયેલી વાતચીતમાં તેણે તેના બાળપણની તાજી કરેલી એક વાત આપણે સૌએ હૃદયમાં કંડારી રાખવા જેવી છે. જૈનો જ્ઞાનની જેમ જ કાગળ જેવા જ્ઞાનના સાધનો-ઉપકરણોને પણ પવિત્ર માનતા હોય છે. એ ભાઈના કહેવા મુજબ નાનપણમાં રાધનપુર રહેતા હતા ત્યારે ઘરે મહેમાન આવે એટલે મા કંદોઈને ત્યાં પેંડા લેવા મોકલે. પણ પેંડાનું બોક્સ પણ કાગળનું બનતું હોવાથી તેની આશાતના (દુરૂપયોગ)ન થાય એ માટે મા ઘરેથી પિત્તળનો ખાલી ડબ્બો લઈને જ મોકલે અને કંદોઈ બોક્સ આપે તો પણ ના પાડીને તેઓ પિત્તળના ડબ્બામાં જ પેંડા લઈને આવતા. જ કાગળના ટુકડામાં જેને ઝાડ પર ઉગામાયેલ કુહાડીનું ચિત્ર દેખાતું હોય તે વ્યક્તિ રાધનપુરી જૈન પરિવારના આ જૂનવાણી રિવાજ ઉપર આફરીન પોકાર્યા વિના નહિ રહે. – અતુલ શાહ – વિક્રમ સંવત ૨૦૪૭ મા-બાપનું લોહી ચુસતો હાલનો હિંદી કોલેજીયન એવી કેળવણીમાં આગ મુકો. -વીર શાસન તા. ૨૩/૮/૧૯૩૫ મીસરમાં સ્ત્રિઓને સીનેમા જોવાની મનાઈ છે. –વીર શાસન તા. ૫/૧૦/૧૯૩૪ ચેયનચેરો ખાતે એક ક્રિશ્ચીન સ્ત્રીએ નાણાની સગવડ નહીં હોવાથી, જન્મેલું બાલક ફક્ત ૬ આનામાં વોર્ડબોયને વેચી દીધું હતું. –વીર શાસન તા. ૮/૯/૧૯૩૩ ઓરિસ્સા પ્રાન્તની એક વિધવાએ પોતાના ૩ વર્ષના બાળકને ૩ રૂપિયામાં વેચ્યો. || ૧૨૬ || -વીર શાસન તા. ૮/૯/૧૯૩૩
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy