________________
૧૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સંક્ષિપ્ત ટ્રી પાંચ પ્રકારના ચમોથી પ્રાપ્ત થતી સિદ્ધિનું કથન (પા.યો. ૨/૩૫ થી ૩૯)
(૧) અહિંસા યમની સિદ્ધિ
(૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય યમની સિદ્ધિ યમની સિદ્ધિ યમની સિદ્ધિ
(૫) અપરિગ્રહ યમની સિદ્ધિ
અહિંસા યમના પ્રકર્ષવાળા યોગીના સાંનિધ્યમાં વૈરનો ત્યાગ
સત્ય યમની પ્રતિષ્ઠામાં ક્રિયા કર્યા વગર કિયાના ફળની પ્રાપ્તિ
અસ્તેય યમની પ્રતિષ્ઠામાં સર્વ દિવ્ય રત્નોની પ્રાપ્તિ
બ્રહ્મચર્ય યમની પ્રતિષ્ઠામાં
અપરિગ્રહ યમના
ધૈર્યમાં પૂર્વ-અપર જન્મનો નિર્ણય
વીર્ય
પાંચ પ્રકારના નિયમોથી પ્રાપ્ત થતી સિદ્ધિનું કથન (પા.ગો. ર૪૦ થી ૪૫)
(૧) શૌચ નિયમની | સિદ્ધિ
(૨) સંતોષ નિયમની | સિદ્ધિ
(૩) તપ નિયમની
(૪) સ્વાધ્યાય નિયમની સિદ્ધિ
ઈશ્વરપ્રણિધાનરૂપ નિયમની સિદ્ધિ
સિદ્ધિ
તપથી
સંતોષથી અનુપમ સુખનો લાભ
સ્વાધ્યાયથી ઇષ્ટદેવતાનું પ્રત્યક્ષ
પોતાના અશુચિય દેહમાં જુગુપ્સા અને અશુચિવાળા એવા પરના દેહની સાથે અસંસર્ગ, સત્ત્વની શુદ્ધિ, સૌમનસ્ય એકાગ્રતા, ઇન્દ્રિયજય અને આત્મદર્શનની
યોગ્યતા
ઈશ્વરના પ્રણિધાનથી સમાધિની સિદ્ધિ
અશુદ્ધિનો ક્ષય થવાથી કાય અને ઇન્દ્રિયોની સિદ્ધિ
અષ્ટાંગ યોગમાં ત્રીજા યોગાંગરૂપ આસનનું સ્વરૂપ (પા.યો. ૨/૪૬)
સ્થિર અને સુખરૂપ એવું આસન યોગાંગ