________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સંક્ષિપ્ત ટ્રી
સ્થિર અને સુખરૂપ આસન પ્રાપ્તિનો ઉપાય (પા.યો. ૪૦)
પ્રયત્નની શિથિલતા
આનન્યની સમાપત્તિ આસનજરથી થતું તત્કાળ ફળ (પા.યો. ૨/૪૮)
સ્થિર સુખાસનથી શીત, ઉષ્ણાદિ ધંધોનો અભિપાત અષ્ટાંગ યોગમાં ચોથા યોગાંગરૂપ પ્રાણાયામનું સ્વરૂપ (પા.યો. ૨/૪૯)
આસન સ્થિર થયે છતે શ્વાસ, પ્રશ્વાસની ગતિના વિચ્છેદરૂપ પ્રાણાયામ
પ્રાણાયામના પ્રકારો (પા.ગો. ૨/૫૦-૫૧)
(૧) રેચક
(૨) પૂરક
(૩) કુંભક
(૪) સ્તંભન
બાહ્યવૃત્તિ શ્વાસ
અંતવૃત્તિ પ્રશ્વાસથી ગ્રહણ
બાહ્ય અને અત્યંતર પ્રશ્વાસ કરાયેલા વાયુની વિષયનું પર્યાલોચન
અંદરમાં સંભવૃત્તિ કરીને સ્તંભરૂપ ગતિવિચ્છેદ ચાર પ્રકારના પ્રાણાયામનું ફળ (પા.યો. ૨/૫૨-૫૩)
પ્રકાશના આવરણનો ક્ષય
ધારણામાં મનની યોગ્યતા સ્થિરતા અષ્ટાંગ યોગમાં પાંચમા યોગાંગરૂપ પ્રત્યાહારનું સ્વરૂપ (પા.યો. ૨/૫૪)
ઇન્દ્રિયોના વિષયોના અભિમુખભાવરૂપ અસંપ્રયોગ હોતે જીતે
ચિત્તના સ્વરૂપને અનુસરનાર પ્રત્યાહાર પ્રત્યાહારનું ફળ (પા.ચો. ૨/૫૫)
ઇન્દ્રિયોના પ્રત્યાહારથી યોગીને ઇન્દ્રિયોની પરમવશ્યતા
– સાધ્વી ચંદનબાલાશ્રી