________________
પરિશિષ્ટ
માહરૂપ માન્મત્ત મહાગજેન્દ્રના નાશ કરવામાં અદ્વિતીય સિંહ સમાન છે. ચમકતા મનેાહર યશથી ચંદ્રમા તુલ્ય, સારા સાધુએ વડે સેવાયેલા, સિદ્ધાંતસાગરમાંથી મુદ્ધિયુક્ત મન વર્ડ જ્ઞાનાદિ રત્નાને પ્રકાશિત કરનારા છે, અને સર્વ અર્થાંની સિદ્ધિને આપનારા છે. (શ્લેષથી – સર્વાંસિદ્ધ વિમાનમાં સ્થાન અપાવનારા છે.) પુણ્યરૂપી લક્ષ્મીના ભાજન એવા શ્રીમાન જયશેખરસૂરીશ્વરજી વિજયને પામે છે.
.
૫
(૬) ભાવાય
સુવર્ણ મય દેહધારી, પુણ્ય શ્રેણીથી શાભિત એવા શ્રી પાર્શ્વજિનને નમીને, વિચારોમાં સુદૃઢ અને વિદ્યાએથી પઢિતાને હરાવનારા એવા સુગુરુ શ્રી જયશેખરસૂરિને હુ* વર્ણવુ છું..
વિદ્વાનેથી વદન કરાયેલા ચરણાવાળા, ગુણુરૂપી રત્નથી યુક્ત, ક્રમને ખપાવનારા, ગાવાલાયક ગુણાથી યુક્ત, સંસારના વિનાશ કરનારા, સુદર બુદ્ધિ અને વિદ્યાએના પારગામી, અતિશય નિપુણ વિદ્વાનોના ચિત્તને ઉલ્લાસ આપનારા, પુણ્યવાન, સુક્ષ્મ બુદ્ધિવાળા, સૂરીશ્વરામાં મુખ્ય, કુશળ શિષ્યાના સમુદાયથી ચુક્ત એવા શ્રી જયશેખરસૂરિ ગુરુને હું... વવું. ',
ઘણા લેશને નાશ કરનારા, પુણ્યમાં નિવાસ કરનારા, ગુણાના નિર્દેશ કરનારા, સભ્ય ચારિત્રને ધારણુ કરનારા, દુર્ગતિને શાંત કરવામાં હાથીની ગતિ જેવા, સરસ્વતીના નિવાસસ્થાન, અત્ય'ત વિશુદ્ધ યશ વડે શેષ નાગને જીતનારા, સુઉંદર સાધુવેશવાળા, શાસ્ત્રીય તત્ત્વનું શેાધન કરનારા, વીરામાં મહાન, સારા નિપુણુ શિષ્યાથી યુક્ત, સુરીશ્વરોમાં મુખ્ય એવા શ્રી જયશેખરસૂરિ ગુરુને વણુ છું છું,
કલિરૂપી વેલડીને છેદવામાં કુહાડા સમાન, સયમ ધારણ કરવામાં ઉત્તમ, પ્રીતિના વિહારરૂપ, ઘણા ગુણુથી ચુક્ત, સમતાથી