________________
ver
મહાકવિ શ્રી જયરીખરસૂરિ – ભાગ ૨
કામદેવના બળના અનાયાસે નાશ કરનારા, વ્યાકરણ, કાવ્ય, છ, આગમ સકલસાના પારગામી, અચલગચ્છના ઈશ એવા શ્રી જયશેખરસૂરીશ્રવરજી દીઘ કાળ સુધી જય પામા !
ર
0
.
(૬) ભાષા
ખરેખર કથારેક કવશથી પણ કોઈક જિનેવર ભગવાનના શાસનમાં દીક્ષાને પામે છે, પરંતુ સિદ્ધાંતયુક્ત ધમના જે વિરોધી હાય છે તેને ગુરુની શિક્ષા દુર્લભ મને છે.
કેટલાક શાસ્ત્રના અને જાણે છે, પર`તુ તે શીલથી વિમુક્ત હાય છે. આપ ચરણુ કરણ ણુના પ`હિત લેાકેાને શિક્ષા આધ્ર છે. ક્રુષમ એવા પણુ કાળમાં હું જયશેખરસૂરિ! આપ જ્ઞાન, ચારિત્રરૂપી રત્નના રત્નાકરને ધારણ કરનારા દેખાવ છે.
હે શ્રી જયશેખરસૂરિ! આપ જિનશાસનરૂપી ગગનમાં અત્ય ́ત તેજસ્વી સૂર્ય સમાન છેા. માહરૂપી તિમિરનું ઇલન કરવાથી વિંજના માટે કમલાકર છે. દશે દિશામાં ખ્યાપ્ત યશવાળા, સિદ્ધાંતથી કુમતિનુ નિકદન કરનારા, પ્રકાશિત સુઉંદર વ્યવહારથી સકલ સંઘને આનદ આપનારા છે.
આ જગતને દિનરાત વિશિષ્ટ આશ્ચય પમાડનારા, ઘણા પાપ રૂપી તાપને એલવનારા એવા શ્રી જયશેખરસૂરી'દ્ર વિજયને પ્રાપ્ત કરશે. હું જયશેખરસૂરીન્દ્ર ! આપ શ્રી વર્ધમાન જિનરાજના વિશાલ શાસનમાં મેરુપવ ત ઉપર નદનવન સમાન છે. પાતાના ગચ્છમાં ઉદય પામીને ગચ્છના ભારને સ્ક્રધ ઉપર વહન કરનારા છે. આપ મૂળ શુ]ા વડે વિસ્તાર પામેલા, સુદર શીલાંગો વડે નિળ છે, ચંદ્ર સમાન સુંદર છે, કીર્તિરૂપી પુષ્પના ભાર છતાં નિશ્ચલ છે, સુંદર ગુણુવાનને દેશનાના ફલરૂપે સ્વર્ગ અને મેાક્ષના સુખને આપા છે. ભવિજનેને માટે આપ કલ્પવૃક્ષ સમાન છે.