________________
પરિશિષ્ટ
૪૧૭ ભવરૂપી ભયને ભાંગનારા, સુંદર ચારિત્રવાળા, તેજરૂપ ધનથી પરિપૂર્ણ મેહરૂપી શત્રુને છેદના, સુમેરુ પર્વત જેવા ઉન્નત, એવા આસક્તિથી રહિત નિર્મોહી શ્રી પાશ્વજિનને નમસ્કાર કરે.
છાવલા નગર છે જેમનું, પાપને નાશ કરનારા, કર્મક્ષયમાં લીન, કારણ ચાર ઘાતી કર્મ અપ્યાં છે, હજી અઘાતી કર્મ તે ખપાવવાના બાકી છે, વિશાળ હૃદયવાળા, ખરાબ નીતિ અને અવિનયને નાશ કરનારા, કુતીથિકને વિકેલ બનાવનારા, નીતિને આશ્રય કરનારા, ચિત્રિીસ અતિશથી યુક્ત, સ્યાદવાદરૂપી સિદ્ધાંત જેમને ચગ્ય છે એવા વિષયવિકારરહિત વામાાણના પુત્ર શ્રી પાર્શ્વજિનને નમો.
ચેતન ચિંતામણિરૂપ, વર્ગ-મેક્ષાદિ વિષયના વિવાદને વિનાશ કરનારા, પરવાદીઓનું ખંડન કરનારા, સવ લેકમાં વિદિત છે દયા જેની, નવા વાદળાની ગર્જના સમાન મધુર અવાજવાળા, જેને જેવાથી લેકના ઉન્માદ નાશ પામે છે, આપની સેવા કરવાથી પરિવાર ચાલ્યો જાય છે, ગુણેના આશ્રયસ્થાન મેહરૂપી શત્રુને હણનારા, જેમની સેવાથી લોકે વિષાદમુકત બને છે, ભવસંબધી દુઓને અંત કરનારા, ચંદ્ર સમાન સુખવાળા, જેમના ચરણ કમલની ઉપમાને ધારણ કરે છે, મર્યાદાપાલક, મેક્ષલક્ષમીને આપનારા એવા શ્રી પાર્શ્વજિનને નમસ્કાર કરશે.
કલ્યાણના સમૂહ, કુશલ, આલાપ કરનારા, મેક્ષને ઉપદેશ આપનારા, વૈરને દૂર કરનારા, આત્યંતર કામાદિ શત્રુના આક્રમણને ફર કરનાર, હુશી માટે કુલભ, પાપને નાશ કરવા માટે બાણ જેવા, મોક્ષ માટે તપ કરનારા, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા,
જ્યોતિ સમાન, શુભ કર્મરૂપી વૃક્ષને વાવનારા, સંતાપનું છેદન કરનારા, ભયને શાંત કરનારા, મિક્ષરૂપી લક્ષ્મીને આપનારા, શાપને હણનાર એવા વિષયવિકારરહિત પાશ્વજિનને નમસ્કાર કરે.
કલિના અંધકારને નાશ કરનાર, ઘણુ મહિમાવાળા, શુભ