________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ આજનું રવિકાર કરુણાગાર ગિરિમાધાર ધીરની પરિભવ પરિહાર વિહિત વિહાર, ભૂતલહાર સૂરિમત; રિફત દાર દુરિત વિદ્યાર સુદિર કાર નિ જિન નમ વારે વારે વૈર નિવાર પાશ્વજિનમ. ૮ સતત તા જનિતા જનિતા નંદન, જગતિ વિરતિ તતિ ધર્મધુરધરા, ચવનાધિપ પરિવસિત લસિત મહિમય બધુર, શેષ સંખાસિત સુગુણ પૂત પાતક તરુ કુંજર રમણીય રૂપ રિપુભય દમન મુનિ વિમાન માનસ સદન સૂરિ વણર્ય
જય પાર્શ્વજિન. ૯ , ઇતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી પાર્શ્વનાથ દાસ
ભાવાર્થ અશ્વસેન રાજાના કુલરૂપી કમળના હસ, નિરંતર સુરાસુર મનુષ્યથી વરાયેલા વિશુદ્ધ સર્ષ લાંછનવાળા, સૂર્યસમાન તેજસ્વી કુશલોના સમૂહ માટે નિશ્ચલ ભવનારૂપ એવા શ્રી પાર્શ્વજિનને ભજે.
શંકાનું મંથન કરનારા, ત્રણ ભુવનમાં અદ્વિતીય પ્રભુ, મધુર વાણુ વડે મારને જીતનારા, પાપને નાશ કરનારા, જેમની પાસે અભવ્ય છ વિલખા પડી ગયા છે એવા, વિદ્વાનને વશમાં કરનારા, પુણય વાણુને આપવામાં નિપુણ, પરમતરૂપી દેડકાને જેમણે જીત્યા છે, વિપત્તિને વિનાશ કરનારા, ઘર્મરૂપી ધનને ધારણ કરનારા, જો કલ્યાણને ઈચ્છો છો તે મનમાં એક પાશ્વજિનને પ્રણામ કર.
ઈન્દ્રિયસંબંધી વિષને દૂર કરવામાં ઘેાડા સમાન, મનને ચંચલ કરનારા, સંપત્તિને તૃણ સમાન તુચ્છ માનનારા, વિશાળ અગાવાળા, ઘર જેના માટે ઘાસરૂપ છે, સર્વ શ્રત એવા નગરાને છેડીને પ્રતિકુળ વિષયોને કામાદિને ઉલ્લાસપૂર્વક દૂર કરનારા, કમરપી મલને પક્ષાલન કરનારા, યશથી ગગાને પણ જીતનારા,