________________
<
મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ ૨
નામવાળા, મુનિઓમાં મહાન, ગુણુરૂપી સુવર્ણના ભંડાર સમાન, નરકાદિ ગતિનાં દ્વારને 'ધ કરનારા, જેમનાં અહિં સાદિ વિધાના લાકમાં વિદિત છે, પ્રાણીમાત્ર માટે કલ્યાણકારી, સાંવત્સરિક દાન આપનારા, સુ"દેર ગતિના નિધાન, સુન્દર ક્રમથી શૈાભિત, કલ્પવૃક્ષ સમાન, સમત્તાને ધારણુ કરનારા, નવ હાથ પ્રમાણવાળા, માન સહિત એવા શ્રી પાર્શ્વજિનેશ્વરને નમસ્કાર કરી.
દુઃખી લેાકાનું રક્ષણુ કરનારા, અત્યંત મધુર, મેહરૂપી મલને વેધનારા, સમગ્ર આગમને જાણનારા, સત્ત્વહીનને સત્ત્વ આપનારા, જલધર સમાન દાન આપવાની કળાવાળા, સ ́શયરૂપી વાદળા માટે પવન સમાન, યુદ્ધને રાકનારા, જગતનું રક્ષણ કરનારા, જેમને વિદ્યાધર અને ઢવા નમે છે અને જેની ક્રાંતિ વાદળા સમાન શ્યામ છે એવા શ્રી પાર્શ્વ જિનને લાંખા સમય સુધી પૂજો.
જન્મથી જ અવિકાર, કરુણાના ઘર, ગુરુવના આધાર, ધીશ વડે નમસ્કારાયેલા, ભક્તોના પરિભવને દૂર કરનારા, વિચરનારા, ભૂમિના અલંકારરૂપ, ઘણાં જનેા માટે ઈષ્ટ, પત્નીના ત્યાગ કરનારા, પાપને દૂર કરનારા, વિદ્યારણ કરનારા, મેઘ સમાન ઉદાર, વૈરનુ નિવારણુ કરનારા એવા શ્રી પાર્શ્વ જિનને વારવાર નમા.
સતત લક્ષ્મીને જન્મ આપવાથી લાકમાં આનક્રને જન્મ આપનારા, જગતમાં વિકૃતિના વિસ્તારથી ધર્મની ધુરાને ધારણ કરનારા, યવનાધિપતિથી પણ પૂજાયેલા, મહિમાના ઉદયથી મનોહર, શેષનાગ અને શ`ખ જેવા અવેત, શુભ ગુણાથી પવિત્ર થયેલા, પાપરૂપી વૃક્ષના નાશ કરવામાં હાથી સમાન, રમણીય આકૃતિવાળા, આભ્ય તર કામાદિ શત્રુના ભયના નાશ કરનારા, મુનિએના નિર્માળ મનમાં વાસ કરનારા શ્રી જયશેખરસૂરિ દ્વારા વ વવાલાયક એવા શ્રી પાર્શ્વજિનેશ્વર જય પામી.
O