________________
વિનતી-સંગ્રહ
૩૭૧ લહકઈ હીડલઈ મેતીય હાર, ગયણુગ ગા કિરિ ઉતરઈએ, કરિ બિકણ કડગ શૃંગાર, ઉલટી અગિ ચંદન તણીએ. ૬
ઉગ્રસેન અમર ચંચલ કરિ વાલવઈ નારિ, છત્રહિ રવિકરછાઈયાએ, હય ગય રહ ભઠ પ્રભુ પરિવારિ, યત પાર ન પામીઈએ. ૭ વાજિંત્ર વાજઈ ગુહર ગંભીર, ગિરિવર શૃંગ ગાંજી રહિયાએ, વિણ મણિ મોતીય કચણુ ચીર, અવર ન દષ્ટિ ગોચરિ પહઈએ. ૮
ઉગ્રસેન હરિખિઈહિ ગહબરી ધઉલ હી માહિ,સિવાવિધઉલવાટલીય, -નયણે નિરંતર નીર પ્રવાહ, વરુહ દેવતા હિલીએ. ૯
ઉગ્રસેન, નારિ ઘરિ ગુડીય વંદરવાલિ, તારણે તલીય તે જાગલીય જોય, સહુ ચડી માલિ અટાલિ, વરુ જલધર જિમ સામલુએ. ૧૦
નિરખિય નવ ભવ નેહલઈ, બાલ ગઉખિ રહી ગોરડીય, -જાણ પડ્ડ મિલઉં દઈય, ફાલ યાદવરાય સાહી જઇય. ૧૧
ઉગ્રસેન જાણએ પિથ ઉપાધિ નાદુઈ, મઈ મિત્ર સત્થી પસિઈએ, ઉડી ન સકઈ એહુ જિ દાહુ, પંખવિહૂણ તડફડઈએ. ૧૨
ઉગ્રસેન, અવર નારાયણુ યાદવ કેડિ, વરૂ મેરૂ રવિ જિમ તપ એ. હું નહી આણિસુ નિજલિ એડિ, નિતુ ચિત્તિ ચાલિસુ એહનઈ. ૧૩
ઉગ્રસેન રાણિ રાજલિ તણુઉ આદુ, કવિજણ કેતલઉ કેવલઈએ, જય જય જગ ગુરુ નેમિ જિહિંદુ, છણે નેહઈ જઈ પૂરીએ. ૧૪
ઈતિ શ્રી જયશેખરસુરિકતા શ્રી નેમિનાથ ધઉલ.