________________
૩૨
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
વિવષ્ણુ
કવિ શ્રી જયશેખરસૂરિએ ધઉલના પ્રકારની આ રચના શ્રી નેમિનાથ પ્રભુ વિશે લખી છે. કવિ કહે છે :
દ્વારિકા નગરીમાં ઘરઘરમાં મનેહર માંગલિક કાર્ગી થઈ રહ્યાં છે. સમુદ્રવિજય રાજા અને શિવાદેવી માતાના પુત્ર નેમિમાર પરણવા ચાલ્યા છે.
ઉગ્રસેન રાજાની પુત્રી રાજુલ રૂપમાં અત્યંત રૂપાળી છે. નેમિરાજકુમાર શ્યામ છે. તે સાંભળીને દ્વારિકા નગરીની સ્ત્રીએ પેાતાના મનમાં કલરવ (ચર્ચા) કરવા લાગી.
હું યાદવકુલમાં જ્ઞાત! આવા, આવે. આપને પરણાવવા માટે જ બધા ઢા માંહામાંહે ઉત્સવ કરવા તૈયાર થયા છે. જેમ કૃષ્ણે કહ્યું તે પ્રમાણે આપ કરે.
સુહાગણ સ્ત્રીએ સાથે મળીને નેમિકુમારને નવરાવે છે. ઇ”દ્રાણીએ પણ સ્નાપિકા ખની છે. હર્ષિત ઈંદ્ર મહારાજા નૈમિકુમારને સારી રીતે શણગારે છે.
કામળ કેવડાથી સુગધિત એવા મસ્તક ઉપર મેાતી અને મણુિએથી જડેલા મુગટ રાખ્યા છે. કાનમાં અત્યંત ઝળહળતાં કુડલા શાલે છે. માહુ પર ખાજુમ`ધ મધાયેલા છે,
હૃદય ઉપર માતીના હાર ચમકે છે, જાણે આકાશગંગા નીચે ઊતરી આવી ન હોય! ક'કણ—કડાથી પ્રભુનેા શ`ગાર કર્યો છે અને અગા ઉપર ચ'ક્રનના લેપ કર્યો છે.
નારીએ હાથમાં ચચલ ચામરને વીઝે છે. સૂર્યનાં કિરણાને છત્ર વડે આચ્છાદિત કરે છે. હાથી, ઘેાડા, રથ સુભટા આદિ પ્રભુના પરિવાર જોતાં અમે પાર પામતા નથી.
ગભીર વનિથી યુક્ત વાજિત્રા વાગે છે. પવ તાનાં શિખર પણ ગાજી રહ્યાં છે. મણિ, માતી, કચન, ચીર સિવાય બીજુ