________________
3 Go
મહાકવિ શ્રી યશેખરસૂરિ-ભાગ ૨ બધા જ દિવસો વ્યર્થ ફેગટ) ગયા છે. હું માછલાની જેમ ભવરૂપી જળમાં પડેલ છુ.
આપની પાસે હું કુશળ રિદ્ધિની યાચના કરતો નથી. કામિનીમાં પણ મારું મન રાચતું નથી. આપની સેવાને હું કેવી રીતે પ્રાપ્ત કરું એટલી જ ચિત્તમાં આશાને ધારણ કરું છું.”
આ વિનતી કવિએ સાહિલા નગરના શ્રી આદિનાથ ભગવાનને સંબોધીને લખી છે. આ સાહિલા નગર કયાં આવ્યું ? તે છે કે નષ્ટ થઈ ગયું છે ? અને હોય તે તેનું અર્વાચીન નામ શું છે? આ સંશોધનને વિષય છે. એ નગરની યાત્રાએ જતાં કવિનું મન ગાઈ ઊઠયું છે. પ્રભુનાં દર્શન કરી કવિ કેવી કૃતાર્થતા અનુભવે છે તે આ વિનતીમાં વર્ણવ્યું છે.
(૪૬) શ્રી નેમિનાથ ધઉલ દ્વારિકા ઘરિ ઘરિ મંગલ ચારૂ, સમુદ્રવિજય નરવર તણુઉએ, સિવાવિ માકિય તણુઉ મલ્હારૂ, નેમિ મરવર પરિણાઈએ. ૧ ઉગ્રસેન રાય તણીય કુમારિ, રાજુલ રૂપિ રલીયામણુએ; નિગુણિયનેમિ વર નિરુપમ નારિ, આપણુઈ મનિ કલિરવ કરઈએ. ૨
આંચલી આવ આવ યાદવકુલિ જાણુઉં, દેવ અકલુએ પરિણવઉંમનિસિઈએ, માહિ મલી કરઉ ઉત્સવ છે, તેમ કરવું જેમ કેસ ભણઈએ. ૩ મિલીય સુહાગણિ હાવરઈ નાથુ, ઈદ્વાણું હુઈ લણીએ; સ્વામિનારઈ સુરપતિ, સાધિ હરિ હરિખિ ત કરિ સાખિીએ. ૪
ઉગ્રસેન સિરૂવરિ કેવડી આલઉ, પૃપઓ મણિ મઈ મહિમતી જડિઓ, કને કંડલ ઝલહલિઉં રૂપું, બહરખા બહિડીઓ લગઈએ. ૫
ઉગ્રસેન