________________
વિનતી સંગ્રહ
કરણ
હે ત્રિભુવનના તારણહાર! હવે તરીને આપની તુલ્યતાને પામવાની મારી અભિલાષા છે.
હે જગતમંડન ! હે જગતનાથ ! ફરી ફરી મારી ભવભ્રમણને ભાગો. હે કરુણના સાગર, હું મોક્ષમાર્ગને આપનાશ ! મારા જન્મમરણનું નિવારણ કરી મને મુક્તિ અપાવે.
ચંને જોઈને સાગર આનંદ પામે તેમ યુનિરૂપ રત્નાકરને માટે ચંહરૂપ એવા, તથા મેહનું મથન કરનારા, સુરેન્દ્રાદિથી પૂજિત એવા શ્રી આદિનાથ જિનવર ! મારી વિનતીને સફલ કરે.”
શત્રુંજય તીર્થના મંડનરૂપ શ્રી આદિનાથ ભગવાનને વિનતી કરતાં કવિએ આ રચનામાં આદિનાથ ભગવાનના જીવનની કેટલીક મહત્વની વિગત (દેહપ્રમાણ, લાંછન, આયુષ્ય, સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા ઈત્યાદિ) પણ વણી લીધી છે. કવિને ચારગતિના 'નિરર્થક અને દુખમય પરિભ્રમણ માટેને સંતાપ ઉત્કટ વાણીમાં વ્યક્ત થયો છે, અને પ્રભુના શરણ માટે તથા મેક્ષગતિની પ્રાપ્તિ માટે તાલાવેલી પણ વ્યક્ત થઈ છે.
(૩૧) શ્રી આદિનાથ વિનતી -ચડઈવેગિ વિણા ભણુ ભવ્ય ચાલઇ, યુગાદીશુ દેખી કરી પાઈ પાલઈ; હિયાં ઊપજઈ હર્ષના રંગ જેતા,
નથી વારિધિઈ વારિના બિંદુ તેતા. ૧ સુખે જીભ એકઈ જિમ્ દેવિ દીધી, અનઈ બુદ્ધિ પાષાણ ઉકંઠ કીધી, કિસી અહિ ત૬ નાહ – વર્ણવે થામઈ,
ઈણિ માડી અ૭ઈ સામિ સેવા. ૨ સએ સાર સેડી નદી પાર પામી, સદાચાર સાચલ ધરી ધ્યાનું ધામી; શુભ ભાવનાં જે પ્રત્યે પાય પેઈ, વલી આવતી દુઃખની તે ન દેખઈ. ૩