________________
મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ રૂ
હૈ પ્રભુ ! આપનાં નેત્રા કમલ સમાન છે અને સુખ ચ'દ્રમા સમાન છે. આપની વાણી ચઢન સમાન શીતલ અને અમૃતમય છે. આપની દાંતની પ"ક્તિએ જાણે દાડમની કળી છે. આપના ગુણાનુ વન કરતાં મારા સર્વ તાપ ટળી જાય છે.
૨૭૪
કુમત્તિની વાત તેા સેાહામણી લાગે, પર'તુ તેનાં સવ' પરિામા હાસ્યાસ્પદ હાય છે. કેવલી ભગવતે જે કાંઈ ધમ કહ્યો છે તેથી સ તાપ નાશ પામે છે અને ક્રીથી ઉત્પન્ન થતા નથી.
હે મુનિ સુવ્રતસ્વામી! આપ ભવસમુદ્રને ખાખેાચિયા સમાન માનીને તરી ગયા અને માહરૂપી મહામુલટને યુદ્ધમાં હણી નાંખ્યું. તેથી આપને વિમલ એવી કૈવલલક્ષ્મી પ્રાપ્ત થઈ. એનાથી વિશેષ શું મળી શકે? શું મેળવવાનુ હોય ?
હે સ્વામી! ઘેાડાને પ્રતિબાધવા માટે આપ એક રાતમાં સાઠ ચૈાજનના વિહાર કરીને આવ્યા અને ભૃગુકચ્છ નગરમાં સમેાસર્યાં. તર્ક યુક્તિપૂર્વક વચના બેલીને આપે યજ્ઞનું નિરાકરણ કર્યું. હતું, (અર્થાત યજ્ઞને અટકાવ્યેા હતેા.)
હૈ સ્વામી! આપે જેમ ઘેાડાને વૈરાગ્ય પમાડશો તેમ મારી ઉપર કરુણા કરી. આપના સિવાય અમારા કાઈ નાથ નથી. હે સ્વામી ! હવે અમને આપનું પદ્મમાક્ષપદ અપાવો.
સાત કડીની પ્રાસાનુપ્રાસયુક્ત આ રચનામાં કવિ મુનિસુવ્રત સ્વામીએ ઘેાડાને વૈરાગ્ય પમાડવા માટે એક રાતમાં સાઠ ચેાજનના જે વિહાર કર્યાં હતા તે ઘટનાને નિર્દેશ કર્યો છે અને એવી કરુણા પેાતાના ઉપર વરસાવવા માટે પ્રાથના કરી છે.
.
0
O
(૧૯) શ્રી વર્ધમાન વિનતી
નગરુ તા વઢવાણુ વિશેષિઇ, વીય વીરુ જિંગ્રેસરુ ખિઇ; અમીયએકિ રહેમ કચેાલડઈ, મિલિ" માણિકૢ કાંચક્ષુ સુ દ્રઇ, ૧