________________
ધવિનતીસગ્રહ
ર૭૫ નગર નઉ ગુરુએ પુરુતઈ કરી, મનુ રહિ€ થિરુ પાખલિતૂ કિરી; નિરખતા તુઝ રૂપ નિત નવઉ, કિસીં મૂર માણસ હઉ કાઉ'. ૨ ફસ જે પુણ લેઉ કપૂરની, કિરણિ ચંદ્રતણે કિરિ નેપન, ઈસીય મૂરતિ દેખીય નિમેલી, મન તણું હિત પૂરિશ્ન હલું રુલી. ૩ પગ ન પૂજઈ પુષ્પ તણી કલી, જિ ન જિનેશ નિહાલ તઈ વલી, અપર પામર લેક જઈ મિલિયા, સવિ સહી ભવસાય તે રુલિયા. ૪ ઝગમગઈ સુખ પૂનમ ચન્દ્રમા, કમલ કેમલ તૂ નચનેપમા વિપુલ બેઉ કપિલ નિકાસલા, હદય દેખીઉં થાઉં નવેસલા. ૫ જુજ વિહઈ ભેગલસિલ્ક ભિડી, નખશિખા કિર વેહલ પાંખુડી, ચરણ ચગિમતુનિત જોઈસિલ્ક, અવર આસણુ નથિય જોઈસિહ. ૬ સકલ વિશ્વમ ટાલીય વેગલા, દઈતિ સીકઈ તત્વતણી કલા; જિમ કષાય ન આવઈ આસના, મણિ વસઈ તુઝ આસન વાસના. ૭ ઈતિ શ્રી જયશેખરસૂરિક્તા શ્રી વર્ધમાન વિનતી.
વિવરણ વઢવાણ શe “વર્ધમાન” પરથી આવ્યા છે. વર્ધમાન એટલે ભગવાન મહાવીર સ્વામી. સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં મહાવીરસ્વામીનું મંદિર છે એનાં દર્શન કરતાં કવિ લખે છે કે વઢવાણ નગરમાં અમે શ્રી વીરપ્રભુનાં દર્શન ક્યારે કર્યો ત્યારે સુવર્ણના કટારામાં જેમ અમૃત હોય અથવા સેનાની વીટીમાં જેમ માણેક જડેલા હોય તે ઉત્તમ અનુભવ થયો.
આપના વડે આ વઢવાણ નગર ગુરુ કરાયું છે. (અર્થાતુ આપના થકી વઢવાણ શહેરને મહિમા વધે છે.) આપના દર્શનથી અસ્થિર એવું અમારું મન ફરી સ્થિર બની ગયું છે. આપના નિત્ય નવાં નવાં રૂપ જોતાં મને લાગે છે કે હું મૂર્ખ માણસ આપનું કેટલું વર્ણન કરી શકીશ?