________________
એક 3 ]
કવિવર સમયસુંદર
વીરા મારા ગજ થકી ઉતરા, ગજ ચઢે કેવળ ન હેાય રે
વીરા મારા ગજ થકી ઉતરી.
ઋષભદેવ તિહાં મેાકલે, બાહુબળજીની પાસે રે, અધવ ગજ થકી ઉતરા, બ્રાહ્ય સુંદરી એમ ભાષે રેન્જ લેચ કરીને ચારિત્ર લિયા, વળી આવ્યું અભિમાન રે, લઘુ ખંધવ ! વાંદું નહીં, કાઉસ્સગ્ગા રહ્યા શુભ ધ્યાન રે— વરસ દિવસ કાઉસ્સગ્ગ રહ્યા, શીત તાપથી સૂકાણા હૈ, પંખીડે માળા ઘાલીઆ, વેલડીએ વીંટાંણા રે—
સાધ્વીનાં વચન સુણી કરી, ચમકયાં ચિત્ત મેાઝાર રે, હય ગય રથ સહુ પરિહર્યાં, વળી આવ્યા અ`કાર રે વૈરાગ્યે મન વાળીયું, સૂયું નિજ અભિમાનરે, પગ રે ઊપાડયા વાંદવા, ઊપજ્યું તે કેવળ જ્ઞાન ?— પાહાતા તે કેવળી પરષદા, માહુબળ મુનિરાય રે, અજરામર પદવી લઈ,સમયસુંદર વદે પાય રે—
વીરા મારા ગજ થકી ઉતરા.
નિંદા ન કરો કાઇની પારકી રે, નિદાનાં ખેલ્યાં મહા પાપરે, વેર વિરાધ વધે ધણા રૈ, નિંદા કરતાં ન ગણે માય બાપ રે– દૂર ખલતી કાં દેખા તુમ્હેં ?, પગમાં ખલતી દેખા સહુ કાય રે, પરના મલમાં ધેાયાં લૂગડાં રે, કહેા કેમ ઊજલાં હાય રેઆપ સ’ભાલે! સહુ કે આપણા રે, નિ'દાની મુઢ્ઢા પડી ટેવ રે, થેાડે ણે અગુણે સહુ ભર્યાં રે, કેહનાં નલીઆં ચુએ કેહનાં તેવરે– નિદા કરે તે જાયે નારકી રે, તપ જપ કીધું સહુ જાય રે, નિદા કરી તેા કરજો આપણી હૈ, જેમ છુટકબારા થાય રેગુણ ગ્રહો સહુ કા તણેા હૈ, જેહમાં દેખેા એક વિચાર ૨, કૃષ્ણ પરે સુખ પામશેા રે, સમયસુંદર સુખકાર ફૈ
વીરા
વીરા૦
Aho ! Shrutgyanam
વીરા
વીરા
વીરા
નિલંદા પર · સ્વાધ્યાય ' લખી છે તે કેવી ઉપદેશકારક છે તે આખી વાંચ્યા પછી સમજાશે. નિંદા કરવી તે આત્મનિદા કરવી કે જેથી છુટકખારા 'સંસારથી મુક્તિ થાય.
૫
નિદા
નિદ્રા
નિદા
નિદા
નિદા
શાલિભદ્રની સઝાય ૩૬ કડીની રચી છે; શ્રી મહાવીર સમયમાં રાજગૃહે શાલિભદ્ર મહા સમૃદ્ધિવાનું શ્રેષ્ઠી હતા તેને ખત્રીશ સ્ત્રીએ હતી. તેની બહેન ધન્ય (ધના) નામના શ્રેષ્ઠીની સાથે તેજ શહેરમાં પરણાવી હતી કે જેને તે મળીને આઠ પત્નિએ
જૈ. ૯