________________
જેન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
કૃપા
કવિના અખંડ કાવ્ય-મહાકાવ્યમાંથી નમુના લઈ તેમની કાવ્ય શક્તિ પર વિચાર કરવાનાં સાધન જોયાં, હવે તેનાં ખંડ કાવ્યા–ટૂંકા કાવ્યો પર જઈએ. આલોયણ (આલેચના) સ્તવન.
આમાં શત્રુજ્ય ગિરિની યાત્રા કરતાં ત્યાં ઋષભદેવ પાસે પિતાના હૃદયની વાત કરી જે કંઈ પોતે પાપો કર્યા હોય તે ગણાવી તેની આલોચના કરી માફી ચાહે છે –
બે કરોડી વિનવું છે, સુણિ સ્વામી સુવિદીત, ફૂડ કપટ મૂકી કરી છે, વાત કÉ આપ વીત.
કૃપાનાથ ! મુઝ વીનતી અવધારતૂ સમરથ ત્રિભુવન ધણીજી, મુઝને દુત્તર તાર- કૃપા ભવસાયર ભમતાં થકાંજ, દીઠાં દુખ અનંત, ભાગ સંગે ભેટિંયોજ, ભય ભંજણ ભગવંત- કૃપા જે દુઃખ ભાંજે આપણજી, તેને કહિયે દુઃખ,
પરદુઃખભંજન તું સુણ્યજી, સેવકને જો સુખહવે પિતાના સમયની સ્થિતિ જણાવે છે –
દૂષમ કાલે દેહિલોજી, સૂધ ગુરૂ સંયોગ, પરમારથ પીછે નહીજી, ગડર પ્રવાહી લોક[ તિણ તુઝ આગલ આપણું જી, પાપ આલોઉં આજ, માય બાપ આગલ બેલતાં જ, બાલક કેહી લાજ- કૃપા જિન ધર્મ જિન ધર્મ સદુ કહેછ, થાપે આપણું જી વાત, સામાચારી જુઈ જુઈ છે, સંશય પડ્યાં મિથ્યાત– કૃપા જાણે અજાણપણે કરી છે, બેલ્યા ઉસૂત્ર બોલ,
રતને કાગ ઉડાવતાજી, હાર્યો જનમ નિલ- કૃપા આ પછી પિતાની આપવીતી-નિર્બળતા ઉત્કટ હૃદય નિર્મળતાથી જણાવે છે.
ભગવંત-ભાખે તે કિહાંજી, કિહાં મુઝ કરણી એહ. ગજ પાખર ખર કિમ સહેજી, સબલ વિમાસણ તેહ
કૃપા. ૧૦ આપ પ્રરૂપ્યું આકરૂંછ, જાણે લોક મહંત, પિણ ન કરે પરમાદિયજી, માસાહસ દષ્ટાંત- કૃપા ૧૧ કાલ અનતે મેં લહ્યાં; તીન રતન શ્રીકાર, પિણ પરમાદે પાડિયાંછ, કિહાં જઈ કરે પુકાર
કૃપા. ૧૨ જાણૂં ઉત્કૃષ્ટી કરૂંછ, ઉદ્યત કરું અવિહાર, ધીરજ જીવ ધરે નહીંછ, પિતે બહુ સંસાર
કૃપા
કૃપા
Aho! Shrutgyanam