________________
અંક ૩]
કવિવર સમય સુંદર
રામલક્ષ્મણ સંવાદ ચિંતાતુર શ્રી રામ, દેખીને દુખ કારણ લખમણ પૂછી રે લો૦ તુમન્ડ સરિખે પણિ સૂર, સોચ ને ચિંતા કરિ મુખ વિલ કી રે લો. કહિવા સરિખ હોઈ, તે મુઝ પરમારથ બાંધવ દાખીયે રે લો૦ રામ કહે સુણુ વીર, તે મ્યું છે જે તુહથી છાનું રાખીયે રે લો. લોક તણા અપવાદ, સીતાની સગલી વાત તે રામે કહી રે લોલ રાવણ લંપટ રાય, સીતા તિહાં સીલવંતી કહે છે કિમ રહી રે લો૦ એવી સાંભલી વાત, કપાતુર લખમણુ કહે લોકે સાંભલો રે લો૦ સીતાને અપવાદ, જે કહિયે તેને હું મારિ ત્રોડી સિતલ રે લ૦ રામ કહે સુણ વછ, લોકાનાં મુહડા તે બૌક સમા કહ્યા રે લોલ કિમ છુંદી જે તેહ, કુવચન પણિ લોકોનાં કિમ જાયે સહ્યા રે લો. સ લખમણ કહે સામિ. ઝખ મારે નગરીના લોક અભાગીયારે લો૦ સાચો સીતા સીલ, એ વાતને પરમેસર થાયે સાખીયે રે લો૦ જે પણિ વાત છે એમ, તે પણિ વિણ છોડયાં મુઝ અપેજસ તરે રે લો ઇશું પરિ ચિત્ત વિચારિ, વાત સહુ ન્યાઈ રામ સુણિ જે કરે રે લો૦ પહિલી ઢાલ રસાલ સસ. સાંભળતાં સુધડાંને હીયડ ગહગહે રે લ૦ સ. કીધાં કરમ કઠેર સ સ વિણ વેધાં છૂટે કુણુ સમયસુંદર કહે રે લો• •
–સીતા રામ પ્રબંધ ચેપઈ રમ્ય સં. ૧૬૮૩ ને
લખ્યા સં૦ ૧૬૮૩ (કવિ હરત લિખિત). આમાં કેવી સાદી વાણ-અલંકાર કે ટાપટીપ વગરની રચના-કવિત્વમાં પરિણમે છે. ગામમાં સીતા માટે બોલાતે અપવાદ, તેનું રામ પાસે નિવેદન, રામ નગર ચર્ચા જેવા જતાં એક જણે સીતાને રાવણે રાખી છતાં રામે પોતાને ઘેર રાખી એવું મારેલું મિણું, તે પર રામના વિચાર અને લક્ષ્મણ સાથે વાર્તાલાપ એ સર્વ બતાવી રામના મનના ભાવેને પ્રવાહ અનેક ક્ષણે સુધી સતત ચાલુ રાખે છે.
ભાવ સરળ, સ્પષ્ટ અને ભવ્ય હોય–તે ઘણી વખત પ્રબળ હોય તે તેમાંથી નિપજતું કાવ્ય-અમૃત્ત ભાવેને મૂર્ત શબ્દમાં દબદ્ધ રચનામાં મૂકવાથી પરિણમતું કાવ્ય ખરું કાવ્ય બને છે. ઉત્તમ કાવ્યમાં વાચ્યાર્થી તરત જ સમજાવો જોઈએ. પ્રસાદ અને મધુરતા સાથે નવી નવી ખૂબી જેમ વાંચીએ તેમ જણાતી જાય તે ઉત્તમ કાવ્ય છે. વાચાર્ય તુરત ન સમજાય એ લેકને માટે તે નિરર્થક જ થઈ પડે છે, આમાં અર્થબેધ સરલતાથી એકદમ થાય છે, અને આ સ્પષ્ટ કરવા કવિના અપ્રકટ અને અતિ
હોટા કાવ્ય-જૈન રામાયણ ને અવતારતા આ સીતા રામ પ્રબંધમાંથી એક આખું કાવ્ય વિસ્તારને સકેચ રાખ્યા વગર અત્ર આપ્યું છે.
Aho! Shrutgyanam