________________
જૈન સાહિત્ય સંશોધક
[અંક ૨,
લંકા ગઢને રાય સ. સ. સીતાણું લપટાણે રાતિ દિવસ રહ્યા રે લ૦
સહિયાં મન વંછિત સુખ માણિ સ. સ. સીતા પણિ કીધે સહું જિમ રાવણ કહ્યા રે લો. સહિયાં ૦ ૧૧ સાચો તે ભાગ સ. સ. સીલ રતન સાચે મુનિ પૂરે પાલીયે રે લો.
સહિયાં કરે એક વચન વિલાસ સ સ પર પુરૂષ સંઘાતિ પરિચો ટાલિયે રે
લોલ સહિયાં. ૧૨ જુગતિ કહે વલિ એક સ. સ. કુસતિ જે સીતા તે કિમ આણી ધણી રે લો. સહિયાં કહે અપરા વિલિ એમ સ. સ. અભિમાને આંણુએ રમણ આપણી રે
લોલ સહિયાં૧ કહે કામિણિ વલિ કેઈ સ સ તે આણી તે માની કા? રામ સીતા ભણી રે લો૦
સહિયાં કહે વલિ બીજી કઈ સ. સ. સીતાસું પૂર પ્રીતિ હુંતી ઘણી રે લો૦
સહિયાં. ૧૪ જે હુયે જીવન પ્રાણ સ સ તે માણસ મુકે તે છવ વહે નહી રે લો૦
સહિયાં અપેજસ સહે અનેક સ. સ. પ્રેમ તણી જાયે કિમ વાત કિણે કહી રે લો૦ સહિયાં. ૧૫ એક કહે હિત વાત સ. સ. લોકાં મે ન્યાઈ નૃપ રામ કહીયે રે લો૦
સહિયાં કુલને હેડ કલંક સ. સ. તે રમણું રૂડી પણિ કિમ રાખીયે રે લ૦
સહિયાં ૧૬ ઊખા કહે લોક સ. સ. “પેટે કે ઘાલે નહિ અતિ વાહી છુરી રે લો૦
સહિયાં. રામને જુગતો એમ સ. સ. ઘરમેંથી સીતાને કાઢે બાહિરી રે લો૦
સહિયાં ૧૭ સેવકે એવી વાત સસનગરીમે સાંભલિને રામ આગે કહી રે લો.
સહિયાં. રામ થયા દિલગીર સ. સ. એહવી કિમ અપજસ વાત જાયે ગહી રે લે૦
સહિયાં. ૧૮ અન્ય દિવસ શ્રીરામ સ. સ. નષ્ટ ચરિત નગરીમેં રાતિ નીસર્યા રે લો૦
સહિયાં કિણહી કારબારિ સરસ છાના સા ઊભા રહિ કાન ઉચા ધર્યા રે લો૦
સહિયાં. ૧૯ તેહવે તેહની નારિ સ સ બાહિરથી અસૂરી આવી તે ઘરે રે લો૦
સહિયાં. રીસ કરી ભરતાર સ. સ. અસ્ત્રીને ગાલી દેઈ વે બહુ પરે રે લો.
સહિયાં. ૨૦ રે રે નિરલજ નારિ સ. સ. તું ઇતરી વેલા લગિ બાહિર કિમ રહી રે . સહિયાં પેસિવા નહિ ધું માહિ સ. સ. હું નહિ છું સરિખે રામ તું જાણે સતી રે લો૦ સહિયાં. ૨૧ સુણિ કુવચન શ્રી રામ સ. સ. ચિંતવિવા લાગા મુઝ દે મેહણો રે લો.
સહિયાં ક્ષત ઉપરિ જિમ ખાર સહ સ૦ દુખ માહે દુખ લાગે રામને અતિ ઘણે રે લો. સહિયાં. ૨૨ રામ વિચાર્યો એમ સસ. અપજસ કિમ લેકાંમાંહિ એવો ઊછળ્યો રે
સહિયાં સીતા એવી હોઈ સ સ સહુ કોઈ બેલે લોક મુજસ ટોલે મિલે રે લો૦ સહિયાં. ૨૩ પરધરભંજા લોક સ સ ગુણ છોડી અવગુણ એક બેલે પારકારે લો.
સહિયાં. ચાલણિ મેંદો મુકિ સ. સ. છાતીને ચૂલા દેખાડે અસારકા રે લોટ
સહિયાં. ૨૪ તે કે નહિય ઉપાય સ. સ. દશમણનો કિશુહિ પરિ ચિત્ત રંજીયે રે લોટ
સહિયાં સૂરિ જ પણિ ન સુહાઈ સ. સ. ઘૂયડને રાતિ કેહી પરિકીજીએ રે લો.
સહિયાં. ૨૫ શીતને પાલણ આગ સ. સ. તાવડનો પણિ પાલણ ટાઢી છાંહડી રે લે
સહિયાં. તરસને પાલણ નીર સ સ માસના અબેસાસ પાલણ બાંહડી રે લે૦
સહિયાં ૦ ૨૬ સહુના પાલણ એમ સ. સ. પણિ દુરજણના મુખને પાલણ કે નહી રે . સહિયાં સાચો ભાવે જૂહ સ. સ. મેં મેલો માહરે કુલવંશ કી સહી રે લો.
સહિયાં ર૭ મુજસ કલંકયો આપ સસ. અજી તાંઈ સીતાને છોડું તે ભલી રે લો૦
સહિયાં. ઇમ ચિંતવતા ચિત્ત સ સ ઈણ અવસરિ આવ્યા તિહાં લખમણ મન રમીર. સહિયાં. ૨૮
Aho! Shrutgyanam