________________
અક 3. ]
સીતાપર લાકાપવાદ.
વિવર્ સમય સુદર
આઠમા ખંડ, ઢાલ ૧ લી. રાગ મારૂણી,
[ અમાં મ્હાંકી ચિલા લિંગી જોઇ, અમાં અમામ્હાંકી, માર્ડે મેવાસી કે સાદ સેાતામણેા રે લે
એ ગીતની ઢાલ ]
સંહિયાં મારી સુણિ સીતાની વાત, સહિયાં, સહિયાં મેરી આપણે ધરિ રાખી, રાવણ રાજીયે રે લે॰સહિયાં૦ તે કામી કહિવાઈ સહિયાં, સહિયાં મેરી, તે પાસે બેઠાં પણ લેકમે' લાયે રે લે।૦
સહિયાં
1
સીતા સતીય કહાઇ, સ॰ સ॰ પણિ રાવણુ ભગવ્યાં પણ સહી મુંકે નહી ? લે૦ ભૂખ્યા ભેાજન ખીર સ॰ સ॰ વિષ્ણુ જમ્યાં છેડે નહી, ઇમ જાણે! સહી રે લેા રતરસ્યા ન છેડે નીર, સ॰ સ॰ પંડિત તે। સુભાષિત તરસિયા કિમ તજે રે લે॰ ઉદૃલિદ્રી લાધું નિધાન, સ॰ સ॰ કિમ છેડે જાણે ઈમ, વિલ નહે સપજે રે લે।૦ તિષ્ણુ તું નિશ્ચય જાણિ, સ૦ સ॰ ભાવિને મુકી પરી, સીતા રાવણે રે લે રામે કીધા અન્યાય સ॰ સ॰ સીતાને અપણે ઘરમાંહે આણે રે લે લેાકેા મેં અપવાદ સ॰ સ॰ સગલે હી સીતા શ્રી રામના વિસ્તર્યાં રે લા૦ અંતેકર પરિવાર સ॰ સ॰ ભીરતલે લેકે àા તે મનમે ધર્યાં રે લા
એક દિવસ એક દામિ સ॰ સ॰ નગરીમેં મહિલાના ટાલ મિલ્યા ઘણા રે લૈ।૦ તિહાં એક એલી નારિ સ॰ સ॰ અસ્રીમે સબલા પુણ્ય આજ સીતા તણા રે લે।૦
દેવીને દુરલંભ સ॰ સ॰ તે રાવણ રાજાસું સીતા સુખ લહ્યા રે લે
સીતા સતીય કહાઇ સ॰ સ૦ એ ન ઘટે એવડી વાત ઇમ ખીજી કહ્યા રે લા॰
એક કહે ચાલીએ સ૦ સ॰ અસ્ત્રીનું સીલ તાં લગિ કહિયે સાબતે રે લે જા' લિંગ કામી ક્રાઇ સ॰ સ॰ પ્રાથના.ન કરે બહુ પર સમઝાવતે! રે લે।૦ એહને રાવણરાય સ૦ સ॰ વીતિને વચને કર વિશ લીધી ઘણું રે લે૦ રાચી અસ્રી ર ંગ સ॰ સ॰ તન મન ધન સગલું હી આપે આપણું રે લે એક કહે વિલ એમ સ॰ સ॰ સીતાને જાણે તુમ્હે જગિ સેાભાગિણી રે લેા
નારી સહસ અઢાર સ॰ સ॰ દાદર સાખી સહુને અવગણી રે લે
× સરખાવે। આ
કવિના સમય પછી થયેલા શામભટ્ટની નંદબત્રીશીમાં ૧ અમૃત પીરસ્યું થાળમાં, આપે કરવા આહાર, દીઠું પણ ચાખ્યું નહીં, પડ પાસા પાબાર. ૨ હંસ ગયા સરેવર વિષે, દીઠું” અમૃતવાર, પિધા વિના પાછે વળ્યા, પડ પાસા પોબાર. ૩ રત્ન અમૂલ્ય સુહામણું, લેલે ગયેા તે હાર, દીઠું' પણ લીધુ· નહીં, પડ પાસા પેાબાર,
Aho ! Shrutgyanam
હિયાં
સહિયાં ર
સહિયાં
સહિયાં ૩
પ૯
સહિયાં॰
સહિયાં૦ ૪
સહિયાં
સહિયાં પ
સહિયાં૦
સહિયાં ફ્
સહિયાં
સહિયાં
સહિયાં॰
સહિયાં
સહિયાં.
સહિયાં ૦
७
८
ટ
હિયાં૦
સહિયાં ૧૦