________________
૫૮
જેન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
ઉપદેશમય રાસ કવિએ રચ્યા છે. વ્યવહાર શુદ્ધિ રાખવા માટે કવિએ ધનદત્તને રાસ રચી તે ધનદત્ત વાણિયો સાધુ પાસે વ્યવહાર શુદ્ધિ પાળવાને નિયમ લઈ વેપાર કરતાં નુકશાન સહી આખર સ્વદેશ તજી પરદેશ જાય છે અને જીવન પર્યત વ્યવહાર શુદ્ધિ રાખે છે તે તેના ચરિત્રથી બતાવી–પાત્ર દ્વારા લેકને ઉપદેશ કવિએ આપે છે. તે કાવ્યમાંથી નીચે એક ખંડ લઈ મૂકવામાં આવે છે –
તું ઘન તું કૃતપુણ્ય તું સાધ કહે ધનદત્ત, પણિ રડી પરિ પાલજે, નિશ્ચલ કરિ નિજ ચિત્તવ્યવહાર શુદ્ધપણું ગ્રહી, આ આપણું ગેહ, ભલો કિયો કહઈ ભારિજ, પણ દુકર છ એહવ્યાપાર માંડિલ વણિઈ, સગલ બેલે સાચ, પાડ કહઇ તંત પાડિનઈ, ન વદઈ બીજી વાચસાચાં તેલાં તાકડી, સાચા ગજ શ્રીકાર, ઉછો ઘઈ નહીં આપણો, અધિક ન લિઈ લિગારસાચ ઉપરિ રાચઈ નહી, લેક હઠી કહે એહ, વિણજ વ્યાપાર મા(ઠ) પ, દ્રવ્ય સો આવ્યો લેહમુહલતિ પૂગી વાણિયા, આવી માગઈ દામ, ઘરમાહિં દેવા નહીં, ચિંતાતુર થય જામતેહવઈ બેલી ભારજા, સાંભલી સામી ! વાત, ધન તૂટી લાગઈ ખરચ, કિમ ગમસ્યાં દિનરાતિઘર ધંધા દુખ પાલણ, સાયર કૂખ સમાન, એકાણિ રાતિ વીસર્યા, ગાહા પંચ સયાણ રૂડું કરતાં પાડુ, આઈ કલિજુગ તેહ, પણિ પરમિં જય નેઠિ છઈ, હિયે રષઈ નર જેહસાચ કહે તઈ સુંદરી, પણિ હિવ કરસ્યાં કેમ, સાંસજ ભાજી સર્વથા, માંગણરે મુઝ નેમપરદેસ ચલિ સહું પાધરે, દરિયાં ચલિ સહુ દેખિ, લખમી તિહાં લહિઈ ઘણી, વારૂ ભાગ્ય વિશેષ- ૧૧ બઈયર બેલી ચાલતાં, સાંભલો ભરતાર,
હું બડી વ્રત પાયું, તું પાલે વ્યવહાર- ૧૨ આમાં વાણિયાણ કેવી બહાદુર રહી પિતાના પતિને શિખામણ આપે છે તે જોઈ શકાશે. “ગામસ્યાં ” “કરસ્યાં” “માંગણ” એ મારવાડી રૂપે આમાં જણાય છે. કવિ મેવાડ મારવાડમાં જ બહુ ફર્યા છે-રહ્યા છે.
હવે કવિને સર્વ કાવ્યના કલશ રૂપ મહાકાવ્ય નામે સીતારામ પ્રબંધમાંથી પિતાની હસ્ત લિખિત પ્રતમાંથી કાવ્યને એક નમુને લઈએ તે પરથી કવિના સમયની તેમ જ પિતે વાપરેલી ભાષાનું સ્વરૂપ સમજાશે.
Aho ! Shrutgyanam