________________
અંક ૩. ]
કવિવર સમયસુંદર
રૂ૫ ચીતરતાં રાણી તણો રે, સાથલિ પડ્યો મસિ બિંદ રે, ચતુર ચીતારો વિષે થયો રે, એહ જણાવઈ દુષ દંદ રે
ચતુર૦ બીજી વાર બિંદુ ભૂંસી રે, વલિ પડે તેણિ જ કામ રે, વલી રે ચીતારઈ દૂરઈ કઉ રે, એને ઈહાં નહી કામ રે
ચતુર ઈમ વાર વાર તિહાં પડઈ રે, ભસિને બિંદ તે એક રે, ચતુર ચીતારઈ દૂરઈ કીઉરે, મન ધરી પરમ વિવેક -
ચતુર૦
– મૃગાવતી ચેપઈ. વીણાધારી ગાયક,
હાલ પનરમી-અભાયતી રાગ-જેસલમેર છરાઉલઈ રે-એ દેશી સંબ પ્રજન્ન કુમર ચલ્યા રે, વિદ્યાબલિ આવાસો રે,
રૂપ કીધું ચંડાલનું રે, કાંતિ કલા સુપ્રકાશે રે-૧ તેરે કાડડે વેદરભી, પરણિ કુયરી, મારી માતજી, મન આસા પૂરૂં તાહરી – તેરે૧
ભેજક કટક નગરમહિં ભમઈ રે, ગાય ગીત રસાલોરે, વિચિ વિચ વાયઈ વાલી રે, એક વીણું એક તાલ રે- તેરે. ૨ હા હા હૂ હૂ અવતર્યા રે, દેવ ગાયક દિવ્ય રૂપ રે, સંગીત ભેદ સમુચ્ચરઈ રે, સુંદર સકલ સરૂપે રે- તેરે ૩. સપ્ત સ્વર ત્રિણ ગ્રામસું રે, મૂચ્છના એકવીસ માને રે, સર મંડલ પૂરફ જઈ રે, ચાલીસ ને નવ તાંત રેટોલ ટાલઈ મિલઈ તિહાં રે, નરનારીના છંદ રે, દેવ વિમાન થંભી રહઈ રે, પાઈ પરમાણું દે રેપામઈ સુખ સંગિની રે, વિરહણી રાહુ આરાધઈ રે, ચંદ્ર વાહન મૃગનવિ ચલઈ રે, નાદિ બં નિસિ વાધ રે- તેરે કાચિત હાર પરવતી રે, અધવિચ નાંખી આવઈ રે, કાચિત પ્રીય અણપ્રીસતી રે, ઘી અણુ પ્રીસ્યાં ધાવઈ રે તારે ૭ કાચિત ગીત વિનોદિની રે, પ્રીય હટકી વિલખાણી રે, કાચિત પગને માંડણે રે, અણુ સુકી ઊજાણી રે કાચિત ઘરિ ઘીનઉ ઘડઉં રે, નીસરિ મૂકી ઢલતો રે, કાચિત ધાન ચૂ©ઈ ચડયઉ રે, મુગધા મૂકઈ બલત રે- તેરે. ૮ કાચિત ન ગણઈ નાહલઉ રે, ગાલિ દેતઉ ઊછલત રે, કાચિત છાયલ છેહડઉ રે, ઉંચઉ લ્યઈ નહી રલતઉ રે– તેરે૧૦ કાચિત વીણ ગુંથાવતી રે, નીસરી છૂટછ કેસે રે, કાચિત ભલી ભામિની રે, અરધઉ પહિર વેસે રે- તેરે ૧૧
Aho! Shrutgyanam