________________
૫૦
જૈન સાહિત્ય સંશોધક
[ખંડ ૨,
ચતુર૦ :
ચતુર
ચતુર
ચતુર૦
ચતુર૦
ચતુર૦
ચતુર૦
ચતુર
ચતુર ચીતારે રૂ૫ ચીતરઇ રે, રાજમહલ તણી ભીંતિર, ન્યાન વિન્યાન નવાં કેલવઈ રે, રંજવા રાજાનું ચીતરેચઉદ સુપન પહિલાં ચીતર્યા રે, ચીતર્યા આઠ મંગલીક રે, રામ સીતા રૂપ ચીતર્યા રે, લષમણ રામ નજીક રેવળીરે વાનર હનુમંત ચીતર્યા રે, જેહનું લાંબું પુછરે, રૂપ વિશિષ્ટ તણું ચીતર્યું રે, મેટી ડાઢી મોટી મુંછ રેરૂ૫ લખ્યું રાવણ તણું રે, દસ માથાં ભુજ વીસરે, ષડગ ચંદ્રહાસ તે હાથમાં રે, શ્રવણ નયણુ જસ વીસરેઈશ્વરનું રૂ૫ ચીતર્યું રે, અહિ આભરણુ રૂંડમાલ રે, ચંદ્રકલા ગંગા સિરઇ રે, વૃષભ વાહન કંઠ કાલ રેરૂપ બ્રહ્માતણું ચીતર્યું રે, ચતુર્મુખ બુઢ જટાલરે, હાથ કમંડલ જલ ભર્યું રે, જઈ જમાલ – રૂ૫ લિષ્ય શ્રી કૃષ્ણનું રે, મુરલી મનોહર શામ રે, શંખ ગદા ચક્ર હાથમઈ રે, ચતુર્ભુજ અતિ અભિરામ રે– ચંદ સૂરજ નવગ્રહ ચીતર્યા રે, રીતરિઉં ગણેસનું રૂ૫ રે, પેટ મોટું સુંડિ ગજ તણું રે, ઉંદિર વાહન અપ રેભલા નઈ ભારંડ પંથી ચીતર્યા રે, એક ઉદર ગાબડિ દેય રે, જુગતિ ભષઈ ફલ જુજુ રે, જીવ જુદા બેઉ હાઈ રેગરૂડ મયૂર સુક સારિકા રે, પંખી રૂપ અનેક રે, નિપુણ ચીતારઈ સઘલાં ચીતર્યા રે, વારૂ જાણે વિવેક – મુગલ કાબલી ચીતર્યા રે, મુખ રાતા ચુંચી આંષિરે, માથઈ મેટા પાધડ દૂમણું રે, તે જાણઈ ડીર નાંષિ રેરૂ૫ ફરંગી ચીતર્યા રે, માથઈ મોટા ટોપ રે, ઢીલા પહિરઈ સુથણ કેથલા રે, છેલ્યા કરઈ બહુ કપ રેપંચવરણ આભાં ચીતર્યા રે, ચીતર્યા પિલિ પગાર રે, ચતુર ચીતારે જાણપણુઈ ઘણું રે, ચીતર્યા સકલ પ્રકાર – હબસી કાલા, અતિ ઘણું રે, પાંડુર વરણ પઠાણ રે, ગરઢા બૂઢા કાછ ચીતર્યા રે, વાંચતા કતબ કુરાણ રેનિપુણ ચતાર દીઠ એકદા રે, મૃગાવતી તણો અંગૂઠ રે, વસ્ત્ર અંતરિ પણિ પ્રગટીઓ રે, કાંતિ કરી અતિ સુધરેતેહ નઈ અનુસારઈ સઘલી ચીતરી રે, મૃગાવતી રાણીનું રૂ૫ રે, સલ કલા આપણી કેવી રે, કીધે તેનું સરૂ૫ રે
ચતુર૦
ચતુર
ચતુર
- ચતુર
ચતુર
ચતુર
ચતુર૦
ચતુર
Aho! Shrutgyanam