________________
જેન સાહિત્ય સશેાધક
L[ ખંડ ૨,
નાદઈ મા મિરગલા રે, આપઈ આપણું સીસે રે, નાદમાં મોહ્યા વિષધરા રે, લઈ મૂકી રીસ રે- તોરે ૧૨ નાદઈ મેહ્યા કૃષ્ણજી રે, નાદઈ ઈશ્વર નાચઉ રે, નાદઈ બ્રહ્મા વસિ કીયઉ રે, સુર રમણલું રાઉ રે- " તારે૧૩ નાદ ચિત્ત વિદભું રે, દુખિયા કાલ ગમાવઈ રે, નાદઈ સુખિયાં સુખ લહઈ રે, જોગી ચિત્ત રમાઈ રે- તોરે ૧૪ ચાર વેદ તિમ પાંચમઉ રે, એ ઉપવેદ સંવાદો રે, વલિ વિસેષ વખાણીયઉ રે, નારીહન ના રે- તેરે નાદ વિના સભઈ નહી રે, પંડિતનઈ મુખિ વાણી રે, ભાન વિના સભઈ નહી રે, જિમ રાજા પટરાણ રે- તેરે. ૧૬ લવણું વિહુલી રસવતી રે, જિમતા સ્વાદ ન આઈ રે, લોક સાહિં હાંસી લહઈ રે, કંઠ વિના આલાપઈ રે- તેરે દીપક રાગ દીવા બલઈ રે, અગનિ વિના તતકાલો રે, પંચમ નવપલ્લવ તરૂ રે, ઈમ સગલી રાગ માલો રે- તેરે ગમતું ગાયઈ હુંબડા રે, હીયડ હરષિત હાઈ રે, નરનારી મેહી રહા રે, સાંભલતાં સહુ કોઈ રે- તેરે હૈિદરભી વાત સાંભલો રે, તેડયા ડુંબ તુર તેરે, બાપ પુછઈ બસી કરી રે, ગવરાવ્ય એ ગુણવંતા - તેરે. ૨૦ પૂક્યા કિયાંથી આવીઆર, સ્વર્ગ થકી સુખવાસે રે, દ્વારિકા નગરી માંહિ થઈ રે, અમë આવ્યા તુમ્હ પાસે રે- તેરે કુમરી કહઈ સુત કૃષ્ણનઉ રે, જાણુઉ કુમર પ્રજીને રે, સંબ કહઈ કુણ લખઈ રે, એહવા પુરૂષ રત રે- તેરે. ૨૨ કુમરી મન મેહઉ ગુણે રે, રાગ ધસ્યો પરછનો રે, જઈ પરણું તઉ તેહનઈ રે, નહિ તરિ અગનિ સરસ રે- તેરે એહવે ગજ આલાનથી રે, છૂટઉ કરઈ વિના રે, કુણ નર ઝાલઈ તેહનઈ રે, જઈ ન શકઈ કે પાસે રે- તેરે ૨૪ રાજા પડઉ વગાડીયઉ રે, જે હાથીનઈ ઝાલઈ રે, રાજા રંજ્ય તેનઈ રે, જે માગઇ તે આલઈ રે- તારે. ઢાઢી ઢઢેરે છવ્યઉ રે, લેક અચંબઉ આણુઈ રે, ગાઈ ગજ વસિ આણીયઉ રે, સહુ સાબાસી વખણાઈ રે- ' તેરે. ૨૬ ભાગઉ માગઉ માંગણુઉ રે, પૂરું મુઝ પ્રતિન્યા રે, રાંધણહારી કોઈ નહીં રે. ઘઉ હૈદરભિ કન્યા – 'તેરે. ૨૭
Aho! Shrutgyanam