________________
અંક ૩. ]
કવિવર સમય સુદર
આખ્યાનામાં સ્વાભાવિક રીતે હાતું નથી. આટલું છતાં આખ્યાનમાં માત્ર હકીકતા કહી જવી એટલું જ કાર્ય કવિનું નથી, તેમાં તેને પ્રેરણામય ભાવના સાથે વસ્તુસ્થિતિના ચિત્રકાર ( realist) થવું પડે છે. રાસાએ એ મુખ્યપણે આખ્યાને છે-કથા વના છે. તેના રચનાસમયનાં આચાર, વ્યવહાર અને રહેણી-કહેણીની વાતે તેમાં પ્રવેશ પામે છે તેથી તે સમયનું ઘેાડું ઘણું સામાજિક જ્ઞાન પણ થાય છે.
આ કવિએ દુમુખરાજા ( પછીથી પ્રત્યેક યુદ્ધ) ની પટરાણી ગુણમાલાને સાત પુત્ર થયા છતાં પુત્રીની ઈચ્છા થઇ તે હકીકત પર કેટલીક સ્ત્રીએ સામાન્ય રીતે અતૃપ્ત હાય છે તેના પર એક ઢાળ તેના પ્રખધમાં રચી અને ખાસ કરી છેવટે ગૂજરાતી સ્ત્રીઓને માટે તે હકીકત લાગુ પડે છે એવું જણાવી કવિ ટાણે મારે છે કે પાતાનું કહેવું સાચું છે કે નહિ તે જાણવું હોય તે ‘ગુજરાતી લેક પૂજ્યારે, તે કહેશે તતકાલ ! ’ તે ઢાલ નીચે પ્રમાણે છેઃ—
અતૃપ્ત સ્રી
આ કામિની તૃપ્તિ ન પામે કેમ,
રઢ લીધી મૂકે નહી હૈ, પગ પગે નવનવા પ્રેમ રે—આ કામિની,
જનમથી માયા કેલવી રે. શીખે ઘરનું સૂત્ર,
ફૂલડી ચે' રમતી કહે રે, એ મુજ પતિ એ પુત્ર રે—
દેહ સમારે દિન પ્રત્યે‘ રે, શીખી નાણુ વિશાણુ,
અણુખ અદેખાઇ કરે રે, ગાયે ગીત ને... (ત્રિયનાં ) ગાન રૂ~~
આરાધે કુલ દેવતા હૈ, વિનતિ કરે વારંવાર,
ગૌરી ગણુ ગારી રમે ?, ભલે! હાજો ભરતાર રે~~~
પરણી પણ રહે પૂછતી રે, વશીકરણ એકાંત, િિહ પિયુડા વશ કરૂં રે, પૂરૂં મનની ખાંત રે -- સુખ પામે ભરતારનું રે, તેા પુત્ર વાંછે નાર, પુત્ર પાંખે કહે કામિની રે, કાંઇ સરજી કિરતાર ૨ પુત્ર પરણાવું પ્રેમશું રે, વ દેખુ એક વાર, ગેાદ ખેલાઉ પેતરા રે, સફળ કરૂં અવતાર રેઆલક પીડા ઉપજે રે, પ્રાયેં ઉગમતે સૂર, ખેત્રપાલે ભમતી રહે હૈ, ઢાલે તેલ સિંદૂર રે— પુત્ર પ્રમુખ સુખ ઉપનાં રે, તેા પણ જીવ ઉદ્દેશ, ગુણમાલા રહે ઝૂરતી રે, પુત્રી ન પામી એક રે—
ચેરી ન બાંધી આંગણે રે, તેારણે નાવી જાન,
પેસતા જમાઇ ન પાંખીયાં રે, તે જીવ્યું અપ્રમાણ( કુલ જ્ઞાન ) રે—
હાથ મુકાવણુ હાથીયા રે, કે ઘેાડા કે ગામ, જમાઇ ન દીધા દાયજો રે, ધનતન ( તણુ ) સદાલી
તેા ધન કેહું ( કેહે ) કામ રે નારીના રે, સહેજ સદારા એ,
૪૫
Aho! Shrutgyanam