________________
અંક ૩.]
કવિવર સમય સુંદર
મીઠી ઢાલ રાગસિહ મેલી, જિમ મિશ્રી દુધ ભેલી,
તેહ ભણું ઢાલ રાગસિવું કહ, ચતુર તુહે જસ લે. આ ઉપરાંત ઢાડી (મારવાડ પાસેને પ્રદેશ), મેવાડી, દિલ્લી વગેરેની દેશીએ લીધી છે. (જુઓ ઉપર સીતારામ ચેપાઈ પર લખતાં જણાવ્યું છે તે)
હવે ઉપરના પ્રાંતની ઢાલે જોઈએ. સિંધી, એટલે સિંધ પ્રદેશની. પિતે સુલતાનમાં વસ્યા હતા અને ત્યાં અનેક સિંધીઓ વસતા હતા એમ તેમણે જણાવ્યું છે. તે લેકમાંથી– (૧) સિંધી ઢાળ. ૧. “રાગ-મારૂણી-ઝાંખર દીવા ન બલે રે, કાલરિ કમલ ન હોઈ,
હરિ મૂરખ મોરી બાંહરી, મીયા જોરે પ્રીતિ ન જોઈ
કન્હઇયા બે, જયારલ બાસિયા, જેવી જાસિયા બે, બહર ન આસિયા. એની ઢાલ-એ ગીત “સંધિ માટે પ્રસિદ્ધ છે.” આ પ્રમાણે કવિએ સ્વહસ્તલિખિત પિતાની સીતારામ પ્રબંધ પાઈમાં આઠમા ખંડની બીજી ઢાલમાં લખ્યું છે.
૨. સંધિની રાગ આસાઉરી. મન રાઇ તે શું કરઈ કાજી; એ ઢાલ. ૩. રાગ આસાઉરી સિંધૂડે. ઢાલ સિંધની.
_આ બંને મૃગાવતી રાસમાં વાપરી છે. (૨) પૂરવની ઢાળ-રાગ હુસેની. ધન્યાસિરી મિત્ર. ઢિલ્લી કે દરબારમેં લખ આવે લખ જાઈ, એક ન આવે નવરંગ ખાન જાકિ પધરિ ઢલિર જાઈ.
–નવરંગ વેરાગીલાલ એ દેશી(૩) મધર ઢાલ-(કુંઢાડી તથા મેવાડી)તો પુષ્કળ લીધી છે કારણ કે ત્યાં પિતે બહુ વાસ કર્યો છે-કવિએ પતે જણાવેલ તે પ્રમાણે નીચે મૂકવામાં આવેલ છે.
૧. વરસારી હેલી આવઈ, પ્રાહુણા–એ ગીત ૨. ભોજરાજારી ગીતરી. હાથીયાં રઇ હલકઈ આવઈ માહરી પ્રાહુગીર-એહની ઢાલ, ૩. ઇડરીયે ઇડરીય ઓલગાણે આબુ ઉલગે આબુ ઉલગેરે લાલ. ૪. તારા કીજે મહારા લાલ, દારૂ પીને છે, પડવું પધારે મહારા લાલ, લસરક લેજોજી.
તેરી અજબ સૂરતિ મહાંક મનડો રંજ્યો રે લોભી લંયાજીએ ગીતની ઢાલ. ૫. રે રંગ રસ્તા કરહલા, મેં પ્રીઉ રતો આંણ, હુંતો ઉપરીકા દિને પ્રાણુ કરૂં ખુરબાંણ
- સુરંગા કહલા રે, મેં પ્રી પાછો વાત. મજિઠા કરહલા રે–એ દેશી રાગ મારૂણી. ૬. અહીં માંકી ચિત્રાલાં કઈ જઈ, અહીં મારૂડે મેવાસી કે સાદ સેહામણો રે . ૭. રૂડીરે રૂડીરે બારણે સમલા પદમિનરે. એ દેશી રાગ મારૂણી. -આ બધી મૃગાવતીમાં ૮. રાગ આસાઉરી. સિંધ મિત્ર. ચરણાલી ચામુંડા રણે ચડે, ચખ કરી રાતા ચોરે
વિરતિ દાનવ દલ વિચિ, ઘાઉ દીયે ઘમરેલો રે-રારણાલી
Aho! Shrutgyanam