________________
૪૦
જૈન સાહિત્ય સંશાધક
[ ખંડ ૨
કરકડુ રાજા રૈ, સુણિ કરત દીવાજા રે, તતકાલ વાયાં, વાજા ચઢતરાં રે. કટકી કરી ધાયા રે, ચંપા પુરી આયેા રે, તપ તેજ સવાયા રે, પુર વીંટી રહ્યા રે. ગઢરા હા મડયા રે, અભિમાન ન છડયે રૈ, નિજ ખેાલ ન ખડયા, નૃપ સાહામેા અડયા રે. રણ ભૂમિકા સૂડે રે, નાલગાલા ઊડે રે, ગડડંત ગયગુડે, શેષનાગ સલસલે રે, સરણાઇ વાજે રે, સિધૂડે! સાજે રે શૂરવીર વિરાજે ઉંચા ઉચ્છલે રે.
પહેર્યાં જિષ્ણુ શાલા રે, ઉમટયા મેહ કાલા હૈ, શિર ટાપ તેાલા ઝાઝબ ઝબકતા રે, ભાલાં અણુીયાલાં રૅ, ઉછાલે પાલા રે એક સુભટ મુછાલા, ચાલે ચમકતા રે. વાજે રતૂરાં રે, બેઉ દલ પૂરાં હૈ, એક એકથી શૂરા સુભટ તે સાથમે' રે. જમી જીભ લબકે રે, જાણે વિજલી ચમકે રે, તરવાર ઉઘાડી ઝમકે હાથમે' રૈ. વહે તીર વચાલે રે, આવતાં ટાલે હૈ વયર પોતાનું વાલે તે સામે નહી રે. નવા નેજા ફરકે રે, વઢવાને ચરકે રે પગ એક ન સરકે પાછા તે સહી રે. મૂછે વલ ધાલે હૈ, આગલથી ચાલે રે ફૅાજ આવતી પાળે તે વલી વારકી રે. એક પાગડા છેડે રે, નૃપ હેાડાહાર્ડ રે, અણીએ અણી જોર્ડ ફાજા' મારી રે. છેાડી આતસ ખાજરે, મેઉ રાજા–રાજી રે ન રહે ગજ વાજી ઝાલ્યા ક્રમ ક્રિયે રે. ઠાકુર પુકારે રે, બાપ બિરૂદ સભારે રે આજ જય તે તુમ્હારે ભુજે પામીયે રે. ભાજણુરા સુસ લીધા રે, ગંગાદક પીધાં રે, ભલાં ભેજન કીધાં તાજા' ચૂરમાં રે. રાણીરા જાયા રે, આમ્હા સાન્હા ધાયા રે ઘણા અમલ ખવરાયા ડિયા શૂરમાં રે. એક કાયર ક ંપેરે, ચિત્તું દિશિલ પે રે, મુખ જપે હાહા હવે ક્રિષ્ણુ દિશિ ભાગશું રે, શૂરવીર ત્રાડુકે રે, હાંશે રણુ ટકે રે, મુખ ફૂંકે` આવે! આજ લટાપટ લાગશું રે. સંગ્રામ મંડાણેા રે, નહીકા તિસે શાણા રે, રાય રાણે! સમજાવે જે બિહુ રાયને રે. હુંતી વાત ઘેાડી રે, થઇ કલેશની ક્રેાડી રે, ન શકે કાઇ છેાડી સમજાયતે રે. સિ'ડે રાગે. રૈ, સુણિ રિમા જાગે રે, અતિ મીઠી પણિ લાગે ઢાલ એ સાતમી રે સમયસુંદર ભાંખેરે, હવે વઢતાં રાખે રે, પદમાવતી પાખે એ કુણુ મતિ સમીરે.
કવિએ અનેક દેશદેશાંતર ભ્રમણ કરેલ છે અને ત્યાં લઇ તેમાં પેાતાનાં કાવ્યે ગાયાં છે—સંગીત કાન્ચે રચ્યાં છે. પેાતાના જણાવે છે કે:
ત્યાંથી ગવાતાં ગીતાને દેશીઓને મૃગાવતી રાસ ’ માં
સધી પૂરવ મધર ગુજરાતી, ઢાલ નવી નવ ભાતી, ચતુર વિચક્ષણ તુમ્હે હાઇ, ઢાલ મ ભાંગન્ત્યા ક્રાઇ
એટલે સિંધની સિંધી, પૂર્વી હિંદની, મારૂંવાડની મધર અને ગુજરાતની ગુજરાતી ઢાળેા નવી નવી પાતે કરી છે, તે ઢાળને હું શ્વેતા ! તમેા ચતુર વિચક્ષણ હાઈને કાઈ ભાંગતા નહિ—અખંડ રાખો એટલે રાગથી અળગી નહિ કરતા-ગાયે જ જજો, કારણ કે
ભાંગી ચૂડિમેં નહી સકારા, તૂટે લિટમે જ્યું હારા, ભાંગે મને ન સેહે વૈરાગી, તિમ ન સેાહે ઢાલ ભાંગી.
કનક મુદ્રડી નઇંગ વિહુણી, રસવતી જેમ અલૂણી, કત વિના જિમ નારિ વિરંગી, રાગ વિષ્ણુ ઢાલ ન ચંગી.
Aho! Shrutgyanam