________________
જૈન સાહિત્ય સશેાધક
[ ખંડ ૨૬
નામ નિર્દેશ કરી જણાવી છે; તે પરથી શામળભટ્ટને વાર્તાઓના આદિ રચયિતા નહિ કહી શકાય. વિશેષમાં એ પણ સભવ છે કે ૧૮ મા શતકમાં થયેલા શામળભટ્ટે પોતાની વાર્તાઓનાં મૂળ-વસ્તુ પણ પ્રાચીન જૈન કવિઓના વાર્તારૂપે લખાયેલ રાસાઓ પરથી પ્રાયઃ લીધેલાં હાય. સ’૦ ૧૫૭૨ માં સિ’કુશલે નંઃખત્રીશી રચી છે કે જે ટુંકી છે, તેની સાથે સરખાવેા શામળભટ્ટની નઢખત્રીશી કે જે વિસ્તારવાળી થયેલી છે. ઉપરાત કુશલલાભની માધવાનળ અને કામકુંડલાની કથા સાથે સરખાવે શામળભટ્ટે રચેલી ખત્રીશ પુતળીની વાર્તામાંની ૨૬ મી માધવાનળની વાર્તા, કે જે કેટલીક ઘેાડી ખામતમાં નૂદી પડે છે; પણ તે શામળભટ્ટની કથા બહુ સંક્ષેપમાં છે અને ઝાઝા માલ વગરની છે. તેમ વૈતાળ પચીસી, સિંહાસન ખત્રીશી, સુડાબહેાતેરી વગેરે જેવી કૃતિએ સાથે શામળભટ્ટની તે નામની કૃતિઓ સરખાવી શકાય. વખતે જૈન કવિએએ જેમ લેાકમાં પ્રચલિત કથાઓને એકત્રિત આકારમાં ગાઠવી સગ્રહ કરી ચા કાઇ અન્ય ભાષાના ગ્રંથામાંથી સ્વ ભાષામાં ઉતારી હાય, તેવી રીતે સામળભટ્ટે પણ કર્યું હાય. લેક કથાના સાગર રૂપ કથાસરિત્સાગર, ક્ષેમ કર કૃત સિંહાસન દ્વાત્રિશિકા અને સંસ્કૃત વેતાલ પચવ‘શતિ જૂની-પ્રાચીન કૃતિઓ છે.
.
કેટલાક એમ કહેતા હોય કે જૈન સાધુએ શૃંગારસથી યુકત કાવ્યને તે રચે યા રચવાના દાવા કરે તેા તે જૈન ધર્મના દીક્ષિત યતિ જ ન હેવાય તે આના ઉત્તરમાં જણાવવવાનું કે ઉપરાંકત કુશલલાભની માધવાનળની કથા શૃંગારરસથી ભરેલી ઉત્તમ પ્રતિની વાર્તા છે, એ રા. હરગોવિન્દદાસ કાંટાવાળાએ સ્વીકાર્યું છે. જૈન કવિએ અલખત ઉઘાડા અમર્યાદિત શૃંગાર નહિ મૂકે, કે જેથી જેમ શામળભટ્ટને માટે નદ કવિને કહેવું પડયું કે ‘શામળભટ્ટે કેટલીક વાર્તાઓ ન લખી હાત તે સારૂં તેમ જૈન કવિઓ માટે કહેવું નહિ જ પડે. “ વિશેષમાં જૈન સાધુએ જેમ અમુક સદ્ગુણનું પ્રતિપાદન કરે છે, તેમ આ ( માધવાનળની કથાના ) ગ્રંથમાં શીળના મહિમા મતાન્યેા છે, એટલે તે ખાખતમાં તે (જૈન કવિ ) શામળભટ્ટ કરતાં ચઢે છે.......... કૃતિ શામળભટ્ટની પૂર્વેના શતકમાં રચાઇ હતી. ” ( રા. હરગોવિન્દદાસ કાંટાવાળા ).
>
આ કથા તેમજ મારૂ ઢાલાની ચાપાઈ અને જેસલમેરમાં ત્યાંના મહારાજા રાવળ માલદેવજીના પાટવીકુમાર શ્રી હરરાજજી (કે જેમણે વિસ૦૧૬૧૮ થી ૧૬૩૪ સુધી જેસલમેરનું રાજ્ય ક્યું ) ના કુતુહલ અને વિનાદ અર્થે બનાવેલ છે. મારૂઢાલાની ચાપાઈ સમધી એવી વાત છે કે હુરરાજજીએ સ‘૦ ૧૬૧૭ માં અકબરનું સ્વામીત્વ સ્વીકારી
૮ સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઇ દલાલને માધવાનળ કામકલાની લોક કથાપર સાહિત્ય ’ માં
.
આવેલ લેખ.
૯ લખપતિ શૃંગાર એ મથાળાનેા લેખ. સ્વ. કવિ જીવરામ અજરામર ગાર. ગુજરાતી દીવાળી અંક સ. ૧૯૬૭.
Aho ! Shrutgyanam