________________
वादोपनिषद्
૪૩
૬૮.
वादोपनिषद्
मन्युविशेषः, तेनोष्णे कोपानलसन्तप्ते, बद्धे च- निर्निमेषतया सम्बन्धिभूते अक्षिणी यस्यासी मत्सरोष्णबद्धाक्षः, स्वकोपानलेन तं भस्मीकर्तुमिच्छन्निवेत्याशयः।
मत्सरोक्त इति पाठे तु प्रतिवक्तरि युक्तमपि ब्रुवाणे सति मत्सरेण स्वोक्त एव प्रतिबद्धमक्षि - आन्तरनयनं यस्येत्यर्थः, सत्तर्कस्तत्त्वं प्रज्ञाप्यमानोऽपि दृष्टिरागावगणिततत्त्वत्वेनामुक्तस्वाग्रह इति भावः ।
तथा ईश्वरेण राजप्रभृतिश्रीमता तुष्टेन देशाचारेण वा रचितः તેવું યુક્તિયુક્ત બોલે, છતાં ય મત્સરથી પોતાની કહેલી વાતમાં જ જેના આંતરયક્ષ પ્રતિબદ્ધ છે એવો વાદી, સમ્યક તર્કોથી એને તત્વ-સાચું સ્વરૂપ સમજાવાતું હોવા છતાં પણ દષ્ટિરાગથી તત્વની અવજ્ઞા કરે અને પોતાનો કદાગ્રહ છોડે નહીં.
રાજા કે કોઈ શ્રીમંત એ વાદીને આકુંભ = લલાટપટ્ટબંધ કે મુગટવિશેષ પહેરાવે ત્યારે એ જાણે સાતમા આસમાન પર પહોંચી જાય. આકુંભ પહેરાવવાના ત્રણ કારણ હોઈ શકે.
(૧) ગમે તેમ કરીને એ વાતમાં જીતી ગયો હોય.
(૨) જીત્યો ન હોવા છતાં ખુશામત વગેરેથી રાજા, શ્રીમંત એના પર પ્રસન્ન થઈ ગયા હોય.
(3) એ દેશનો એવો આચાર હોય.
એ વાદી એટલા સત્કારમાં તો ફૂલીને ફાળકો થઈ જાય અને જેમ ચકવર્તી ભરતક્ષેત્રના છ ખંડને જીતી લે પછી ૧૨ વર્ષ અભિષેકોત્સવ કરે, એમ આ વાદી પણ એટલો બધો હરખપદુડો થઈ જાય કે એ એને મન ભરતક્ષેત્ર જીત્યા જેવો ઉત્સવ લાગે.
પ્ર:- માથે પટ્ટો બાંધવાથી આટલો આનંદ થાય, આવી વાતમાં ચોખ્ખો અતિશયોક્તિ દોષ નથી ?
शिरोभूषणतयाऽर्पितः निजकान्त्या आ समन्तात् कुं पृथिवीं भासयतीत्याकुम्भा - मुकुटविशेषो ललाटपट्टबन्धो वा यस्य स ईश्वररचिताकुम्भः। एवं यत्किञ्चित्सत्कारादिना मत्तोऽसौ वादी भरतक्षेत्रोत्सवं भरतक्षेत्र-विजयोत्सवसदृशोत्सवं कुरुते मनोगोचरीकरोति, मन्यत इत्यर्थः । क्षुद्र-नदीवदल्पेनाप्युरेकभावादिति हृदयम् ।।१४ ।। विजये तु प्रभूतवर्षायां क्षुद्रापगावद्विमर्याद इति वर्णयन्नाह
यदि विजयते कथञ्चित्ततोऽपि परितोषभग्नमर्यादः । स्वगुणविकत्थनदूषिकस्त्रीनपि लोकान् खलीकुरुते ।।१५।। सुगमोऽत्रान्वयः। यदीति सम्भावनायाम्, कथञ्चित् कस्मादपि
ઉઃ- ના, આ વાત એક ઉદાહરણથી સમજાવું. નદીમાં પૂર આવે, એના કારણ તરીકે વરસાદની મઝા કરતાં પણ નદીનું સ્વરૂપ મહત્ત્વનું હોય છે. જો નદી નાની ને છીછરી હોય તો ઓછા વરસાદમાં પણ છલકાઈ જશે, ને ખૂબ પહોળી ને ઊંડી હોય તો વધુ વરસાદમાં ય નહીં છલકાય.
આ વાદી પેલી છીછરી નદી જેવો છે એટલે એને અલ્પ સત્કારથી ય એવો આનંદ થઈ જાય એ સ્વાભાવિક છે.
પ્ર.:- અચ્છા, પણ જો એનો વધુ સત્કાર થાય તો શું થશે ? કેમ કે આટલામાં જ ઉત્કૃષ્ટ આનંદ થઈ ગયો છે.
ઉ. :- વધુ સત્કાર તો એ કોઈ પણ રીતે જીતી જ જાય ત્યારે સંભવે છે અને ત્યારે તો ધોધમાર વરસાદમાં છીછરી નદીની જે દશા થાય એ જ દશા એની પણ થાય છે. એ જ વાત સમજાવે છે -
જે કલહાદિ દોષથી દૂષિત હોય એનો વિજય શક્ય જ નથી એમ પૂર્વે બતાવી દીધું છે. આમ છતાં જો કોઈ ભવિતવ્યતા વગેરેના ૨. ૬ - જય | ૨. વિશેષાર્થ દ્વારા જ અહીં ગાથાર્થ સુડ઼ોય છે.