________________
वादोपनिषद्
૪૬
वादोपनिषद्
लक्ष्मीदेवीवचनात्। तेन कालुष्यसादृश्याद् धूमितमिव धूमितं हृदयं स्वान्तं यस्येत्यशुभवितर्कधूमितहृदयः, स कृत्स्नां निःशेषां क्षपामपि निशामपि, अपिरित्यत्र विस्मयोपहासगर्भितोऽव्ययः, न शेते न स्वपिति । मुधा दर्पः, तत्क्षतिः, तत्पूरणरभसता चेति त्रितयमस्य प्रमीलापश्यतोहरमिति વૃત્તાર્થ:૧રૂ II
ततोऽपि येन केनापि प्रकारेण जिगीषया कृतविकृतस्वरूपमाविष्कुર્વત્રદિ
प्राश्निकचाटुप्रणतः, प्रतिवक्तरि मत्सरोष्णबद्धाक्षः। ईश्वररचिताकुम्भो, भरतक्षेत्रोत्सवं कुरुते ।।१४।।
કે જ્યા આપસી ઝગડો ન હોય, ત્યાં હું રહું છું. વાદ-વિવાદ-કલહ થાય, ત્યાંથી હું રવાના થઈ જાઉં છું. કહ્યું છે કે, સંપ ત્યાં જંપ.
આવા સંકલેશોથી તે વાદી આખી રાત પણ સૂવે નહીં. અહીં ‘પણ’ શબ્દ આશ્ચર્ય અને મશ્કરી સૂચવે છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ફોગટ અભિમાન, એ અભિમાનને થતી ઈજા અને એ ઈજાની પાટાપિંડીના સપના આ ત્રણ વસ્તુ એના દેખતાં જ એની નિદ્રા ચોરી જાય છે. કેટલાક ચોર એવા ઉસ્તાદ હોય કે માલિકના દેખતા જ ચોરી કરે - એને પશ્યતોહર કહેવાય છે. ll૧all
હવે વાદી બરાબર ઘૂઘવાયો છે અને ગમે તેમ કરીને પણ જીતવાની હલકી વૃત્તિ પર ઉતરી પડ્યો છે. આ દશાનું વર્ણન કરે છે -
પ્રશ્નકર્તાને ખુશામતપૂર્વક નમેલો, પ્રતિવક્તા પ્રત્યે મત્સરથી ઉષ્ણ આંખે તાકીને જોતો, શ્રીમંતે એને મુગટ જેવું પહેરાવ્યું હોય ત્યારે ભરતક્ષેત્રોત્સવ કરે છે. ll૧૪.
अन्वयोऽत्र यथाश्रुतः। प्रश्नेन चरतीति प्राश्निकः, वादिप्रतिवादिनोरवसरोचितप्रश्नकर्ता सभापतिरित्यर्थः, तं प्रति चाटुः सप्रयोजनः प्रसादोन्मुखीकरणप्रवणकायादिव्यापारः, तेन प्रकर्षेण नतः प्रवीभावमापन्न:प्रणतः । तदधीनत्वाद्विजयस्यान्यायेनापि स मेऽस्त्विति क्षुद्रभावना चात्र प्रयोजिका।
तथा प्रतिवक्तरि स्वपक्षस्य प्रतीपं विरुद्धं वक्तरि ब्रुवाणे प्रतिवादिनि सभ्ये वा, मत्सर - मत्प्रतीपं तत्त्वमप्यूचानो मद्रिपुरिति संवेदनाविर्भूत
વાદી-પ્રતિવાદીને અવસરને ઉચિત પ્રશ્ન કરનાર સભાપતિ હોય છે. એ વાદી બરાબર સમજે છે કે વિજય તો સભાપતિને જ આધીન છે. એટલે ભલે હું મારી કુશળતા-સત્યતાના આધારે ન જીતી શકું, પણ જો સભાપતિને મારા પ્રત્યે પક્ષપાત થઈ જાય, તો એમ અનીતિના માર્ગે પણ મને વિજય મળો, આવી ક્ષુદ્ર-તુચ્છ ભાવનાથી એ સભાપતિને પ્રસન્ન કરવા માટે તત્પર બને છે. એ જાણે ભગવાન હોય એમ હાથ જોડી માથુ નમાવે છે. મીઠી મધુરી ખુશામતભરી વાણીથી એને જવાબ આપે છે અને અત્યંત નમ્ર વ્યવહાર કરે છે.
વાદમાં પ્રતિવાદી કે સભ્યોમાંથી કોઈ પણ પોતાની વિરુદ્ધ બોલે તો એ ખળભળી ઉઠે છે. “મારી વિરુદ્ધમાં સાચું પણ કહે એ મારો શત્રુ છે.” આવી ચિત્તવૃત્તિથી એને ગુસ્સો આવે છે. આ પ્રકારનો ગુસ્સો એ જ મત્સર. એનાથી એની આંખો લાલચોળ થઈ જાય છે, જાણે એ ગુસ્સારૂપી અગ્નિમાં તપાવેલી ન હોય એવી એ લાલઘૂમ આંખોથી એ તાકી તાકીને અનિમેષપણે એની સામે જોયા કરે છે, જાણે પોતાના ક્રોધાગ્નિમાં એને ભસ્મીભૂત કરવા ઈચ્છતો હોય.
મત્સર' આ પાઠ લઈને એવો અર્થ થાય કે પ્રતિવક્તા ગમે
૬. રોf તિ મુદ્રિતHa: I તથs
3rfis | ૨.
- Berોતાની