________________
G७स्तवोपनिषद्
- 9 एवं च परैः स्वीया रिपुतैव श्रोतृषु प्रदर्शिता, अलीकमधुरं द्विषा इति न्यायात् । तथा यथा वैद्यादौ प्रियवादिनि सति शरीरादिहानिस्तथाऽत्रापि कल्याणक्षतिरित्यस्माकं तूत्वासकरमपि त्वद्वचनमेवास्तु, अलमपरैरनर्थपण्डितैरिति।
तथापि रभसा निर्णयो नोचितः, पश्य, मतिमन्तोऽपि प्रभूतजना अन्यत्रैवानुरक्ताः, विरक्ताश्च मयीति नोदकमिव भगवन्तमाहस्थाने जनस्य परवादिषु नाथबुद्धि
द्वेषश्च यस्त्वयि गुणप्रणतो हि लोकः। ते पालयन्ति समुपाश्रितजीवितानि,
त्वामाश्रितस्य हि कुतश्चिरमेष भावः ?।।२-७।।
૧૬
- स्तवोपनिषद् हे भगवन् ! लोकः परदर्शनाभिमतदेवान् स्वामिरूपेणाङ्गीकुर्वन्ति, त्वां च द्विषन्ति, तदुचितमेव । ते देवाः स्वभक्तानां जीवितानि पालयन्ति, त्वं तु स्वभक्तस्याचिरेण जीवितं हरसि । लोकास्तु गुणं दृष्ट्वैव प्रणामं कुर्वन्तीति कोऽत्र विस्मयः ? ___ एवं व्याजस्तुतिनिन्देऽत्र दर्शिते, जीवितं चात्र द्रव्यप्राणहेतुकं संसारदुःखदायकं द्रष्टव्यम्, कुदेवभक्त्या संसारः, त्वद्भक्त्या मोक्ष इत्याशयः ।
आस्तां मतिमत्ता, त्वद्विरक्तस्य तु मानुष्यमपि नैव मन्य इति स्पष्टयतिमां प्रत्यसौ न मनुजप्रकृतिर्जनोऽभूत्,
शके च नातिगुणदोषविनिश्चयज्ञः। यस्त्वां जिन ! त्रिभुवनातिशयं समीक्ष्य,
નોન્માદમાપ ન મવશ્વમુન્નાથનારા પણ છે. કારણ કે એ દેવો તેમના આશ્રિતોના જીવિતનું જતનથી રક્ષણ કરે છે. તું તો - તારો ભક્ત થયો નથી ને એનું જીવિત ગયું નથી - આ જ પોલિસી લઈને બેઠો છે. લોકો તો લાભાલાભ જોઈને જ અનુરાગી થાય છે... એટલે આમાં આશ્ચર્ય શું ?
(અહીં વ્યાજનિંદા અને વ્યાજસ્તુતિ કરી છે. પ્રથમ દષ્ટિએ નિંદા લાગે, પણ એ સ્તુતિ હોય. ને પ્રથમ દૃષ્ટિએ સ્તુતિ લાગે, એ નિંદા હોય. રહસ્ય એ છે કે અહીં જીવિત એટલે જેમાં દ્રવ્યપ્રાણઈન્દ્રિયાદિ કારણ હોય એવું જીવન. આ જીવન જ્યાં સુધી છે ત્યાં સુધી ૮૪ યોનિના દુ:ખદાયક ફેરા ચાલું રહે. હવે પિક્યર ક્લીઅર છે. કુદેવભક્તિથી સંસાર ને જિનભક્તિથી મોક્ષ.)ll-૭ના
પ્રભુ ! આપના એ દ્વેષીઓની બુદ્ધિની વાત તો દૂર રહો, હું
પરદર્શનીઓને તો સંસારના સ્વરૂપની જાણ જ નથી એટલે મીઠી મીઠી વાતો જ કરે ને ? પણ આ રીતે તો તેમણે પોતાના શ્રોતાઓ સાથે દુશ્મનાવટ જ કરી છે. કારણ કે નીતિશાસ્ત્રો કહે છે કે મિત્ર સાથે સાચું બોલવું, દુશ્મન સાથે જુઠું ને મીઠું બોલવું. જે રાજાના વૈદ, ભંડારી અને મંત્રી પ્રિયવક્તા હોય, ખોટું ને મીઠું કહેતા હોય, તે રાજા શરીર, ખજાના અને રાજ્યથી હાથ ધોઈ નાંખે છે. એમ તેમના શ્રોતાઓ પણ એ ક્ષણિક મજા માણીને કલ્યાણ ગુમાવી દે છે. માટે અમને તો ગભરાવનારું ય તારું વચન જ ઈષ્ટ છે.ર-કી
તો ય આમ રઘવાયા થઈને નિર્ણય કેમ લો છો ? જુઓ, મોટા ભાગની દુનિયાને પરદર્શની દેવો પ્રત્યે રાગ છે ને મારા પ્રત્યે દ્વેષ છે. એનું કાંક કારણ તો હશે ને ? ભગવાન જાણે હવે ભક્તને બરાબર માપી રહ્યા છે, પણ જોઈ લો ભક્તનો ખુલાસો
મારા વ્હાલા ! દુનિયા પરદર્શનના ઈષ્ટદેવતાઓને સ્વામિરૂપે સ્વીકારે છે અને તને ધિક્કારે છે. એ વાત સાચી પણ છે ને ઉચિત
૧. નિના-
ત મુદ્રિતપીઠઃ | ૨. - વા | g- ન વા | રૂ. - યજ્ઞા |