SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ १४ ७ स्तवोपनिषद् १३ परमिव भगवन्तमाहअप्येव नाम दहनक्षतमूलजाला, लक्ष्मीकटाक्षसुभगास्तरवः पुनः स्युः। न त्वेव नाथ ! जननक्लममूलपादा स्त्वदर्शनानलहताः पुनरुद्भवन्ति ।।२-५॥ हे भगवन् ! अग्निना येषां मूलानि भस्मीभूतानि, तेऽपि वृक्षाः कदाचित् शोभनपत्रादिवैभवसमन्विता अत एव सौभाग्ययुता भवेयुः । किन्तु जन्मलक्षणक्लेशमूलभूतानि यानि कर्माणि, तेषामपि पादा:मूलानि मोहनीयविकाराः, ते त्वदीयदर्शनस्वरूपेणाग्निना भस्मीभूताः पुनः कदाचिदपि नैव प्रादुर्भवन्ति । दर्शनमिति त्वदीयप्रतिमादिनिरीक्षणं त्वद्वचनश्रद्धानं च । तस्मात् સાચી, પણ મારું વચન તો જાણવું ય મુશ્કેલ છે ને એનું પાલન તો ઓર મુશ્કેલ છે. એટલે એનો ઉપયોગ શું કરશો ? ભગવાને જાણે આ પ્રશ્ન કર્યો હોય તેમ તેનું સમાધાન કરતાં કહે છે – મારા નાથ ! જે વૃક્ષોના મૂળિયા દાવાનળે ભસ્મીભૂત કરી દીધા છે, તે વૃક્ષો પણ કદાય સુંદર પત્ર, ફૂલ, ફળ વગેરેથી સમૃદ્ધ થઈ શકે. શીળી છાયાથી સૌભાગ્યશાળી પણ થઈ શકે. પણ તારા દર્શનરૂપી અગ્નિથી જન્મમરણના મૂળરૂપ જે કર્મો છે, તેના પણ મૂળરૂપ જે મોહનીયના વિકારો છે, એ ભસ્મીભૂત થઈ જાય, પછી કદી પણ એમાંથી અંકુરા ફુટતા નથી. शनना ये मर्थ छे. (१) तारी प्रतिमा पर निरीक्षए। (२) તારા વચનની શ્રદ્ધા. આમ તારા વચનનું પાલન તો દૂર રહો, તેનું જ્ઞાન પણ દૂર રહો, માત્ર એના પરની અવિહડ શ્રદ્ધા પણ સંસારરૂપી १. ख- पुन । २. तुलना - दूरे करणं दूरम्मि साहणं तह पभावणा दूरे। जिणधम्मसदहाणंपि तिक्खदुक्खाई निट्ठवइ ।। पष्टिशतकम् ।।१२७।। स्तवोपनिषद् त्वद्वचनकरणं तु दूरेऽस्तु, ज्ञानमप्यास्ताम्, तच्छ्रद्धानमपि संसारविषवृक्षोन्मूलननिबन्धनमिति काऽत्र विचारणैव ? स्यादेतत्, या हि रामायणादि शृण्वतः प्रीतिः, न साऽऽचाराङ्गादिश्रोतुः, इति वचनहेतुकोऽपि मत्पक्षपातश्चिन्त्य इति परीक्षापरमिव भगवन्तं प्रत्याह उत्त्रासयन्ति पुरुषं भवतो वचांसि, विश्वासयन्ति परवादिसुभाषितानि । दुःखं यथैव हि भवानवदत्तथा तत् तत्सम्भवे च मतिमान् किमिवाभयः स्यात् ?।।२-६।। हे भगवन् ! तव वचनान्यात्मानं बाद भयभीतं कुर्वन्ति, अन्यदर्शनानां श्रुतिप्रियाणि वचनानि तु मुदं जनयन्ति । बीजं चात्र भवत्कृतं यथार्थं संसारदुःखनिरूपणम्, तच्छ्रुत्वा तु का सचेतनो निर्भयः स्यादिति । વિષવૃક્ષના મૂળિયા ઉખેડી નાખવામાં કારણ બને છે. માટે આમાં શું વિચાર કરવો’તો ? તારા સમ્યગ્દર્શનથી ય અમે તો અમર બની જવાના છીએ.llર-પા. તમે ઉતાવળા ન થાવ, જરા વિચાર કરો, રામાયણ વગેરે સાંભળતા જે મજા આવે છે, તે મજા આચારાંગ વગેરે સાંભળતા નથી આવતી. માટે મારા વચનનાં આધારે તમે મારા અનુરાગી થતાં હો તો એ વિચારણીય નથી ? ભગવાન જાણે આવી કસોટી કરે છે. પણ ભક્ત ક્યાં પાછો પડે તેમ છે ? હે તારણહાર ! તારી વાત સો ટકા સાચી છે. તારા વચનો આત્માને ખૂબ જ ગભરાવી મૂકે છે. અને અન્ય દર્શનોના મજાના વચનો તો આનંદિત કરી દે છે. પણ આનું કારણ છે આપે આચારાંગ વગેરેમાં કરેલું સંસાના ભયંકર દુઃખનું યથાર્થ નિરૂપણ, એ સાંભળીને તો કયાં ડાહ્યા માણસને ધ્રુજારી ન છુટી જાય ?
SR No.009620
Book TitleStavopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri, Hemchandracharya
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages38
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Spiritual, & Worship
File Size947 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy