SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ 6©તવોપનિષદ્ - - 99 भावेन दृष्टाः, अयमपरः, अयं पर:-पूर्वस्मात् प्रकृष्ट इत्यवलोकिताः, तेऽपि त्वदीयां योगविभूतिं ज्ञानसम्पदं च दृष्ट्वातिविस्मिता भवन्ति, ततश्च महाद्भुतसुखदायिनि सुरलोकेऽहोऽस्माकं जन्म जातमिति योऽभिमानः पूर्वमासीत् तमुत्सृजन्ति, त्वदने स्वेषां रङ्कप्रायतादर्शनेन कोऽस्माकं मानावकाश इत्यपगतमदा भवन्ति। ततश्च त्वमेवास्माकं परमेश्वरः, नेन्द्रादिरिति निश्चितम् । साधर्मिकत्वेनोचितौचित्यं प्रवचनरक्षादिप्रयोजना स्मृतिश्च स्यादपीति । वस्तुतस्तु इन्द्रादेरैश्वर्यमपि न, मरणधर्मत्वात्, त्वं तु स्वयं मृत्युञ्जयी, अन्येषां च तज्जयसहाय इति त्वमेव नः शरणमित्याशयेनाहपीतामृतेष्वपि महेन्द्रपुरस्सरेषु, ___ मृत्युः स्वतन्त्रसुखदुर्ललितः सुरेषु । સુધીના ઉત્તમ દેવો આપે જોયા છે. આના કરતા આ ચઢિયાતો, એના કરતા પેલો.. આ રીતે નિહાળ્યા છે. એ બધા દેવો પણ આપની યોગસમૃદ્ધિ અને જ્ઞાનવૈભવને જોઈને મંત્રમુગ્ધ બની જાય છે. આફરીન ને અવાચક બની જાય છે. પહેલા તો એમને એવું ગુમાન પણ હોય છે કે ‘અમે કેવા સૌભાગ્યશાળી, કે આવું અદ્ભુત મહાન સુખ આપતા દેવલોકમાં અમારો જન્મ થયો.’ પણ તારી સમૃદ્ધિ જોઈને એમને લાગે છે કે ‘અમે તો એમની સામે ભિખારી જેવા છીએ, હવે અમારે શાનું ગુમાન કરવું ?’ આમ વિચારી એ અભિમાન છોડી દે છે. સાધર્મિક તરીકે ઔચિત્ય કરીએ તથા શાસનરક્ષા જેવા પ્રસંગે તથા સમાધિ વગેરે માટે તેમની સ્મૃતિ કરીએ એ અલગ વાત છે. પણ અમારા ભગવાન તો માત્ર આપ જ.II૧-૩૧] પ્રભુ ! હકીકતમાં જોઈએ તો ઈન્દ્ર વગેરે ઐશ્વર્યવાળા પણ ૬. ૩ - મુવી ૨. - સિતો સધીમા હતા આમ જ 9 स्तवोपनिषद् वाक्यामृतं तव पुनर्विधिनोपयुज्य, શરમમાનનવશી પિત્તિ મૃત્યપાર-૪ हे भगवन् ! इन्द्रादयो देवा अमृतं पिबन्ति, तथापि मृत्युस्तेष्वपि स्वतन्त्रतया सुखी, कदाचिदपि पराभूतिदुःखभाग् न भवति, तानपि कालधर्मतां नीत्वाऽहं शूरवीर इति मदावलिप्तो भवति । किन्तु येऽपि विधिपुरस्सरं त्वदाज्ञामृतस्योपयोगं कुर्वन्ति, ते मृत्युमप्यवशतां नयन्ति, अजरामरत्वं प्राप्य मृत्योः शूरत्वहेतुकमभिमानं निराकुर्वन्ति । इति कृतमपरैर्विषविडम्बितैः, त्वदाज्ञामृतमेवाशास्महे । तथापि मद्वचनं दुज्ञेयं दुष्करं चेति क उपयोगोऽप्यस्येति प्रश्नનથી, કારણ કે એ બધા નશ્વર છે. તેઓ પણ મૃત્યુને ભેટે છે. તું તો પોતે મૃત્યુવિજયી છે અને બીજાને વિજય અપાવનાર છે માટે અમારે તો તું જ શરણ છે. આવા આશયથી કહે છે – પ્રાણનાથ ! ઈન્દ્ર વગેરે દેવો અમૃત પીવે છે. એમ કહેવાય છે કે અમૃત પીવાથી મૃત્યુ ન થાય. પણ મૃત્યુ તેમના અમૃતને પરાધીન નથી. એ કદી પાછો પડતો નથી. એ તો સ્વતંત્રરૂપે તેમને ય ઉપાડી લે છે. ‘આવા મહારથીઓ પણ મારા ખિસ્સામાં છે,’ એવું તેને અભિમાન છે. હું જ શૂરવીર છું એવું તેને ગુમાન છે. પણ જે વિધિપૂર્વક આપના આજ્ઞામૃતનો ઉપયોગ કરે છે, તેઓ મૃત્યુને પણ વિવશ બનાવી દે છે. અજરામર થઈને મૃત્યુના એ શૂરવીરતાના અભિમાનને ઘોળીને પી જાય છે. દેવોનું પીણું તો નામથી જ અમૃત રહે છે. બાકી તો એ ય ઝેર જેવું જ છે. અમૃત તો એક માત્ર આપનું વચન જ છે. પછી અમને બીજાનું શું કામ છે ? અમે તો એ વચનામૃતની જ ઝંખના કરીએ છીએ. ર-ા. વત્સ ! મારા વચનના ઉપયોગથી અમર થવાશે એ વાત ૨. - મત્ય:
SR No.009620
Book TitleStavopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri, Hemchandracharya
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages38
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Spiritual, & Worship
File Size947 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy