________________
द्वितीयो भानुः
धन्येभ्यो दीयते दीक्षा, धन्यास्तत्पारयायिनः ।
पारं गत्वा च दीक्षाया,
दुःखपारं प्रयान्ति हि ।। ४३ ।।
समर्पणसुधामग्नौ,
आज्ञायोगकयोगिनौ ।
धन्यधन्यतमौ चापि,
मुनिवरौ बभूवतुः ।। ४४ ।।
महात्मानौ महासत्त्वौ,
महास्वान्तौ महाधृती ।
महासमर्पणौ चास्ता
मासन्नसिद्धिकौ यथा ।। ४५ ।।
प्राप्नुतां शीलपारं तौ
समर्पणप्रकर्षतः । ब्रूमश्च लक्षणं साधोः
श्रीसिद्धान्तमहोदधौ ॥। ४६ ।।
'चित्ते वाचि क्रियायां च साधूनामेकरूपता' । इति तु लौकिकास्त्युक्ति
र्लोकोत्तरा निशम्यताम् ।।४७।।
'चित्ते वाचि क्रियायां च, साधूनां गुर्वधीनता' ।
पुण्यानुभावतः प्राप्तं,
ताभ्यां साधुत्वमप्यदः ।।४८ ।।
समर्पणम्
४९
દીક્ષા ધન્યજીવોને અપાય છે. ધન્ય જીવો દીક્ષાનો પાર પામે છે. અને દીક્ષાનો પાર પામીને हुः जोनो पार पामे छे. ॥४३॥
નૂતન મુનિવરો સમર્પણસુધામાં મગ્ન, આજ્ઞાયોગના અનન્ય યોગી અને ધન્યાતિધન્ય બન્યા. ॥४४॥
આ બે મહાત્માઓ મહાસત્ત્વશાળી મહામતિ, મહાકૃતિધારી.. મહાસમર્પણશાળી હતા, જાણે આસન્નસિદ્ધિક જીવો. [૪૫]ા
પ્રકૃષ્ટ સમર્પણથી તેઓ ચારિત્રનો પાર પામ્યા. સિદ્ધાન્તમહોદધિ (સૂરિ પ્રેમ જીવનચરિત્રરૂપ મહાકાવ્ય) માં સાધુનું લક્ષણ અમે આ પ્રમાણે डही छीजे ॥४७॥
લોકવાયકા એવી છે કે મન વચન કાયામાં સાધુઓની એકરૂપતા હોય છે.' પણ હવે સાંભળો लोकोत्तर वयनने ॥४७॥
મન-વચન-કાયામાં સાધુઓની ગુરુને આધીનતા હોય છે.' પુણ્યપ્રભાવથી નૂતન મુનિવરોએ આ (भाव) साधुत्व घरा भेजव्युं.
" ॥४८॥
न्यायविशारदम्
(४८) गुर्वधीनतेति। अथाऽनादेयमेतत्, अशक्याभिधानत्वात्, आशीविषशिरोरत्नग्रहणोपदेशवत् । तदशक्यत्वं च योगत्रयस्य
समर्पणम्