________________
द्वितीयो भानुः
वर्णनातीतरोमाञ्चौ,
तर्कातीतमुदौ तथा । शब्दातीतसमुल्लासौ,
स्वरातीतसमर्पणौ ॥२३॥
महाभिनिष्क्रमणम
વર્ણનાતીત રોમાંચધારી, તકતીત આનંદધારી, શબ્દાતીત સમુલ્લાસધારી અને સ્વરાતીત સમર્પણधारी..... ||२३||
परामाप्तुं तथा दीक्षां,
मर्त्यजन्मतरोः फलम् । त्यजन्तौ मोहसाम्राज्यं,
महाऽनर्थनिबन्धनम् ।।२४॥
માનવજન્મરૂપી વૃક્ષના ફળ સમાન એવી પરમ દીક્ષાને પામવા મહા અનર્થકારી એવા મોહસામ્રાજ્યનો ત્યાગ કરતા. ll૨૪ll
आनन्दार्णवकल्लोल
विलसद्धृदयावुभौ । कर्मकक्षमहाप्लोष
आशुशुक्षणिसन्निभौ ॥२५॥
આનંદના સાગરના કલ્લોલમાં વિલાસ પામતા હૃદયવાળા... કર્મવનના દાવાનળ વિષે અગ્નિ सभान... ॥२५॥
प्रविष्टौ मण्डपे चाऽथ,
नत्वा गुरुक्रमाम्बुजम् । प्रारेभाते परिव्रज्या
विधि विमुक्तिकार्मणम् ।।२६।।
એવા આ બાંધવોએ દીક્ષામંડપમાં પ્રવેશ કર્યો. ગુરુચરણોમાં નમસ્કાર કર્યા અને મુક્તિશ્રીના કામણસમી દીક્ષા વિધિનો પ્રારંભ કર્યો.
रोमाञ्चोत्कण्टितं गात्र
બંને ભાઈઓનું શરીર ત્યારે અત્યંત રોમાંચિત मुभयोश्चाभवत्तदा ।
હતું, જ્યારે ભવ્યજીવોરૂપી મોર માટે નૂતન જલધર भव्यकेकिनवाम्भोभुग
સમાન એવું રજોહરણ આપવામાં આવ્યું. llll दत्तं रजोहरं यदा ।।२७।।
-सवहितम्१. मनि. श्रीइन्द्रभूतिरित्यादिवदत्र साधुता, अधिकं न्यायसङ्ग्रहे । wwwwwwwwwwwwwwwwwwwwwwwwwww न्यायविशारदम wwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
(२७) भवत्रात्रित्यादि । अथाऽयुक्तमिदं विशेषणम, व्यभिचारात, अनन्तचारित्राणामेकस्मिन्नन्यथानुपपत्तेः । न चान्त्यत्वविशिष्टेऽव्यभिचार इति वाच्यम्, तदश्रुतेः, सामान्योक्तेः । न च भवपदमन्यार्थपरमिति वाच्यम्, मानाऽभावात्, शिवादावनुपपत्तेश्च ।
(रजोहरणविनिश्चयः