________________
षष्ठो भानुः
पुण्यपुरुषवृत्तं क्व,
क्व मतिश्चाल्पगोचरा ।
क्वावारंपारपाथांस
बाहौ बाधाभृतौ क्व च । ।९१ ।।
भावना मोक्षदा स्वस्य,
स्वान्ययोश्च प्रभावना ।
प्रकारतोऽधिका युक्तं,
भावनातः प्रभावना ।। ९२ ।।
बन्धुरं बन्धमुक्तत्वात्,
सम्बद्धं गुणभानुभिः ।
बन्धान्धतमसे भानुं,
भानुबन्धेन संस्तुवे ।।९३॥
अम्हे उण अधन्ना
प्रवचनप्रभावना
धन्ना उण एत्तिएण जं तेसिं ।
बहुमण्णामो चरियं
सुहावहं धम्मपुरिसाणं ॥
१९३
- सङ्घहितम्
१. हरियो २. पाशी न.व. ३. उद्धृतोऽयं श्लोकः श्राद्धविधी ।
न्यायविशारदम्
(९१) पुण्येत्यादि । प्रथमतस्तु तद्वृत्ते मतिरेवासमर्था, साऽपि चेन्मादृशस्याल्पगोचरा, तदा तु किं वक्तव्यमित्याशयः, एवमेवोपमानेऽप्यूह्यम्, इत्थमेव तदात्मलाभात् ।
(९३) बन्धेत्यादि। अहेतु:, न, पारवश्यात् । हारिभद्रविरोधः, न, अनुग्रहात्, संवादाच्च । असदृशोपमा, न, निर्विशेषप्रसङ्गात्, बाधाच्च । अन्तर्गडुः, न, अनेकान्तात् । कठोर दुर्बोधः, न उक्तवत् । प्रमाणम्, शिष्टाः । वस्तुतस्तु - नानुस्वारविसर्गे च चित्रभङ्गाय सम्मतौ - इत्यनुशासनबलादेव क्षतिहतिरिति ध्येयम् ।
* प्राचीनतरन्यायशैलीयं श्लोक - ९३-९४ - वार्त्तिके, स्पष्टीकृतोऽस्याशयोऽनन्तरपत्रे ।
ક્યાં પુણ્યપુરૂષનું ચરિત્ર અને ક્યાં सीमित विषयवाजी बुद्धि !... ज्यां सभंहरना नीर ने ज्यां वेघ्नालय ने हाथो... ॥७१॥
ભાવના તો પોતાને જ મોક્ષ આપનારી છે. જ્યારે પ્રભાવના સ્વ-પર સહુને મોક્ષ આપનારી છે. એ અપેક્ષાએ ભાવનાથી પ્રભાવના ચઢિયાતી છે એ યુક્ત છે. માલ્યા
(સંસારરૂપી) બન્ધનથી મુક્તપ્રાયઃ હોવાથી સુંદર, ગુણરૂપી કિરણોથી સમ્બદ્ધ, કર્મબંધરૂપી અંધકારને વિષે ભાનુ એવા પૂજ્યશ્રીને હું હવે ભાનુબંધચિત્રાલંકારથી સમ્યક્ સ્તવું છું.ll૯૩ll
અમે તો અધન્ય છીએ. પણ.. તે ધર્મપુરુષોના સુખાવહ ચરિત્ર પ્રત્યે બહુમાન કરીએ છીએ.. એટલા માત્રથી ય અમે ધન્ય છીએ. અર્થાત્ મહાપુરુષોના ચરિત્ર પ્રત્યેનું બહુમાન પણ આત્માને ધન્ય કરી દે છે.