________________
શરીર છૂટી જ જવાનું છે.
g૦૦૦૦૦૦૦૦૦ ૨ જાગવું સરળ છે - જાગી જવા રાજી થવું ? )
શરીરથી અલગ થઈ જતી વિષ્ટા પર આપણને ક્યાં મમત્વભાવ હોય છે ? શરીરથી જુદા પડી જતા નખ પાછળ આપણે ક્યાં પાગલ બનીએ છીએ? શરીરથી દૂર કરાતા મેલ પાછળ આપણને ક્યાં આકર્ષણ હોય છે ?
હકીકત જ્યારે આ જ છે ત્યારે એક કામ આપણે અત્યારથી જ શરૂ કરી દેવાની જરૂર છે. એક સમય એવો આવવાનો જ છે કે જ્યારે શરીર આત્માથી અલગ થઈ જવાનું છે. આપણે અત્યારથી જ એના પ્રત્યેનું મમત્વ ઘટાડવાની દિશામાં જો ગંભીરતાપૂર્વક પ્રયત્નશીલ બની જઈએ તો મોત વખતની સમાધિ તો સુલભ થઈને જ રહે પરંતુ સુખીલવૃત્તિના કારણે સાધનાક્ષેત્રે આપણે અત્યારે જે માયકાંગલાપણું અનુભવી રહ્યા છીએ એમાં ય રીતસરનો કડાકો બોલાઈને રહે.
યાદ રાખજો, આપણે નહીં ઇચ્છતા હોઈએ તો ય શરીર આત્માથી અલગ થઈને જ રહેવાનું છે. જે છૂટી જ જવાનું છે, કમસે કમ એના પ્રત્યેના મમત્વભાવને તો આપણે ઘટાડીએ ! પ્રાપ્ત સંયમજીવન સાર્થક બનીને જ રહેશે.
ભલે ને માણસ ગાઢ નિદ્રામાં છે, જાગી જવું એના માટે : માત્ર કેટલીક સેકંડોનો જ પ્રશ્ન છે. આંખો એણે ખોલી નથી અને આ એ જાગી ગયો નથી. પ્રશ્ન જે પણ છે એ જાગી જવા માટે એના છે રાજી થવાનો છે. જો એ જાગી જવા રાજી જ નથી તો ઢોલનો ૪
અવાજ પણ એને જગાડી શકવાનો નથી અને એ જો જાગી જવા છે ૦ રાજી છે તો મચ્છરના સ્પર્શમાત્રથી પણ એ જાગી જવાનો છે. ૦ 6 અધ્યાત્મજગતની અને એમાં ખાસ કરીને સંયમજીવનની છે ૦ પણ આ જ વાસ્તવિકતા છે. જો આપણે જાગી જવા રાજી છીએ ૦ છે તો આપણી આંખ સામે ઘોર તપસ્વીઓ હાજર છે. મહાન છે જ વૈયાવચ્ચીઓ હાજર છે. લોહી-પાણી એક કરીને સ્વાધ્યાયની ધૂણી છે
ધખાવીને બેઠેલા મહાત્માઓ હાજર છે. ગુરુ સમર્પિત શિષ્યો હાજર છે છે છે. અપ્રમત્તભાવે આરાધના કરી રહેલા મુનિઓ હાજર છે. ? એ તમામનું આલંબન લઈને સાધના માર્ગે અત્યારે ને ?
અત્યારે જ આપણે સડસડાટ દોડી શકીએ તેમ છીએ. પ્રશ્નX 8 હથોડાની જેમ માથે આ ઠોકાય છે કે આપણે જાગી જવા રાજી જ છીએ ખરા ?
G ૦૦૦૦૦૦