________________
આપ્તવાણી-૧૧
૨૨૭
૨૨૬
આપ્તવાણી-૧૧ કહેતા નથી. આપણી ભાષામાં બહાર લોકભાષાનું બોલીએ છીએ. બાકી પરિણામ છે, આ રિઝલ્ટ છે. આપણા કોઝિઝનું આ પરિણામ છે તેમાં પછી બીજું શું પૂછવાનું રહ્યું ?
વ્યવસ્થિતને આ લોકો છે તે ભગવાન કહે છે, આપણા દેશના લોકો, બધા ફોરેન-બોરેન બધાય કે એ જ કર્તા છે અને પછી છે તે રાગવૈષ ચીતર્યા.
આ બધું પુદ્ગલ કરી રહ્યું છે, અને આ લોકો માને છે કે હું કરું છું. એ ‘ય પુદ્ગલ છે. એટલું બધું પુદ્ગલ કરી રહ્યું છે. એ પુદ્ગલની કરામત તીર્થંકરો અને જ્ઞાની સિવાય કોઈને ય ના સમજાય. ક્રમિક માર્ગના જ્ઞાનીઓને ય એ કરામત ના સમજાય. કરામત એ તો અમે જોયેલી હોય, પણ એ વર્ણન ના કરી શકાય. એનો આકાર, એની રીત, અમે એ જોયેલી હોય પણ તેનું વર્ણન થાય નહીં ને ! એ અવર્ણનીય વસ્તુ છે. શબ્દોની તો સીમા છે, પણ આ તો અસીમ વસ્તુ છે.
‘કરે છે કોણ એ સમજે, તો ઊકલે કાયમી કોયડો; કરામત પુદ્ગલની બાજી, સ્વભાવિક જ્ઞાનનેત્રે જો.’
સ્વભાવિક જ્ઞાનનેત્રે એટલે દિવ્યદ્રષ્ટિથી જો, કે આ કોણ કરે છે તે જો પછી, કહે છે. આ બધી પુદ્ગલની બાજી છે. આ કરામત જે છે, તે પુદ્ગલની છે.
જ્ઞાતી સમજાવે પલની કરામત !
દેખાય. હવે આ કોણે બનાવ્યું ? એ પુદ્ગલની કરામત છે બધી !
જો મહીં રસોડામાં વઘાર કર્યો, અને ઉડે એટલે આ મહાત્માઓ શું કરે ?
પ્રશ્નકર્તા : ઉધરસ ખાય ને !
દાદાશ્રી : અલ્યા, આ કોણે આવું કર્યું ? પેલો માણસ તો વઘાર કરે છે, એમાં અહીં શું થયું ?
પ્રશ્નકર્તા : વઘાર પેલો કરે છે, છીંક અહીંયા આવે છે.
દાદાશ્રી : તું તારા કામમાં છું, એ એના કામમાં છે, આ કર્યું કોણે ? રાજાનો છોકરો હોય તે ઉધરસ ખાય અને જ્ઞાની ય ઉધરસ ખાય, જુઓ તો ખરા આ દુનિયા ! હવે વઘાર કરનારની ઈચ્છા નથી કે આ લોકોને ઉધરસ ખવડાવવી છે. ખાનારને ઈચ્છા નથી. આ પુદ્ગલની કરામત છે બધી.
પુદ્ગલ વસ્તુ સમજાય એવી નથી. એ તો ‘શાની’ વગર બીજા કોઈ ના સમજી શકે. પુદ્ગલની કરામત ઓર જાતની છે, જુઓને. એક પુદગલે આખા જગતને મુંઝાવી માર્યું છે ! વીતરાગોનું એક જ વાક્ય સમજે તો ઉકેલ આવે. પુદ્ગલમાં જ ક્રિયા છે, આત્મામાં કોઈ ક્રિયા નથી. જગતને અહીં જ ભ્રાંતિ પડી જાય છે કે શી રીતે આ ચાલે છે ? જગત જેને આત્મા માને ત્યાં એક અંશ આત્મા નથી. આત્મા તો જ્ઞાનીઓએ જુદો જોયો છે, જુદો જામ્યો છે, જુદો અનુભવ્યો છે ! આત્માને ક્રિયાવાન કહ્યો, ત્યાંથી જ ભ્રાંતિ ઊભી થઈ ગઈ ! ‘આત્મા અકર્તા છે' એવું ભાન થાય ત્યારે સમકિત થયું કહેવાય.
નૈમિત્તિક કર્તામાં કોણ કોણ ?
પુદ્ગલની કરામત એટલે શું ? ઘડી પહેલાં કશું ય ના હોય, ને અરધા કલાકમાં તો અહીં ધુમ્મસ, ધુમ્મસ, ધુમ્મસ થઈ જાય. તે કોણ કરવા આવ્યું ? કોઈ વચ્ચે આવ્યું ? એવું તમે બહાર કશે નથી જોયું ? પછી આ વાવાઝોડાં કોણ કરાવે છે ? ત્યારે આપણા લોક આ ભગવાને કર્યું તેથી થાય છે, એવું કહે છે. ના એવું નથી. એટલે મારું કહેવાનું કે આત્મા
અક્રિય છે, પુદ્ગલ ક્રિયાકારી છે. ક્રિયાકારી એટલે સ્વભાવ જ પુદ્ગલનો ક્રિયાકારી છે. આમ બરફ પડતો હોયને, તો કોઈ જગ્યાએ મહાવીર ભગવાનનું સ્ટેચ્યું જેવું થઈ જાય, મહાવીર ભગવાનની મૂર્તિ છે એવું હલે
અત્યારે બધે જ, બધા ત્યાગીઓ-સાધુ-આચાર્યો, બધા ‘આત્મા કર્તા છે” કહે છે. હવે એ છૂટે નહિ ત્યાં સુધી ભ્રાંતિ છૂટે નહિ અને જોઈએ છે જ્ઞાન, જ્ઞાનનો પ્રકાશ કરવો છે, ભ્રાંતિ છોડવી નથી, ક્રાંતિ પર પ્રીતિ