________________
(૮) અતૃપ્ત ચિત્ત અનાદિથી, વિષય સુખથી !
૩૨૯
૩૩૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
ર્યા કરવું પડે.
પ્રશ્નકર્તા : ચિત્ત જ્યાં ને ત્યાં નથી ઝલાઈ જતું, પણ એક ઠેકાણે લાવ્યું તો તે આગલો હિસાબ છે ?
હોય. ઘણા ફેરો ચિત્ત ગયું હોય અને વિચારમાં ના હોય. એમ હોય ને એ ના પણ હોય.
પ્રશ્નકર્તા : ચિત્તનું હરણ ક્યારે થયું કહેવાય કે જ્યારે આપણે ચિત્ત ઉપર આપણો કંટ્રોલ ગુમાવી બેસીએ ત્યારે ?
દાદાશ્રી : મૂચ્છિત થઈ જાય. પેલી બાઈને ઘેર આવીને સાડી યાદ આવી એટલે એનું ચિત્ત ત્યાં સાડીમાં છે અને ચિત્ત ત્યાં રહ્યું એટલે એનું મન અહીં કૂદાકૂદ કરે. કારણ કે આખી પાર્લામેન્ટ તૂટી કે મન કૂદાકૂદ કરે, બુદ્ધિ બૂમાબૂમ કરે. બધું આખું ઘોર અંધકાર થઈ જાય અને પેલી બાઈ મૂર્શિત થઈ જાય. એવો પેલો ભાઈ પણ મૂછિત થઈ જાય.
વિષય ત્યાં ધ્યાન ચૂત ! તને એવો અનુભવ છે કે અબ્રહ્મચર્ય થાય ત્યારે ધ્યાન બરાબર રહેતું નથી ?
પ્રશ્નકર્તા : ચિત્ત જો સહેજ પણ વિષયનાં સ્પંદનોને ટચ થયેલું હોય, તે સ્થળમાં નહીં પણ સૂક્ષ્મમાં પણ થયું હોય, તો કેટલાય કાળ સુધી પોતાની સ્થિરતા ના રહેવા દે. અને ચિત્ત એને અડીને પાછું છૂટી ગયું હોય તો પોતાની સ્થિરતા જાય નહીં.
દાદાશ્રી : અમારું ચિત્ત કેવું હશે ? એ કોઈ દહાડો સ્થાનમાંથી છૂટ્યું જ નથી ! અમે બોલીએ ત્યારે નિરંતર આમ મોરલીની પેઠે ડોલ્યા કરે. ત્યારે ચિત્ત પ્રસન્નતા ઊભી થાય. નહિ તો મોટું ખેંચાઈ ગયેલું હોય, જીભેય ખેંચાઈ ગયેલી હોય. લોકો તો આંખો વાંચીને કહી દે કે આ ખરાબ દૃષ્ટિવાળો છે. ઝેરીલી દૃષ્ટિ હોય, તેનેય લોક કહી દે કે આની આંખમાં ઝેર છે. એવી જ રીતે આંખમાં વીતરાગતા છે, એ પણ સમજી શકે છે. લોક બધું સમજી શકે એમ છે, પણ દાળ-ભાત-રોટલી-શાક ખાઈને વિચારે તો ! પણ ખાઈને સૂઈ જાય તો ના સમજે.
માણે આનંદ અહંકાર ! ચિત્ત ચેતન છે, એ જયાં જયાં ચોંટ્યું ત્યાં ત્યાં ભટક ભટક
દાદાશ્રી : , હિસાબ છે તો જ લાય, પણ આપણે હવે શું કરવું ? પુરુષાર્થ એનું નામ કહેવાય કે હિસાબ હોય ત્યાંય ઝલાવા ના દે. ચિત્ત જાય પણ ધોઈ નાખે તો એ અબ્રહ્મચર્ય નથી કહેવાતું. ચિત્ત જાય ને ધોઈ ના નાખે તો એ અબ્રહ્મચર્ય કહેવાય. આપણા કવિરાજે ગાયું છે ને, ‘માટે ચેતો મન, બુદ્ધિ, નિર્મળ રહેજો ચિત્તશુદ્ધિ.' કવિ શું કહે છે? મન, બુદ્ધિને ચેતવે છે. હવે આપણે ચિત્તવૃત્તિ નિર્મળ રાખવા શું કરવું પડે ? આજ્ઞામાં રહેવું પડે ! અમારું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ રહે, એટલે પછી કશું અડેય નહિ ને નડેય નહિ. તમે જેમ જેમ આજ્ઞામાં રહેતા જશો. તેમ તેમ પહેલાનું જે અડ્યું હોય, જેમ ચંદ્રગ્રહણ લખેલું હોય છે તે આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી, એટલે આઠ વાગે શરૂ થાય પછી એક વાગ્યા પછી, ફરી ચંદ્રનું ગ્રહણ નથી, એવું આજ્ઞામાં રહ્યા કરે એટલે જે ગ્રહણ થઈ ગયેલું છે તે છૂટી જાય અને પછી નવું જોખમ ઊડી જાય. એટલે પછી વાંધો નહિ ને !
પ્રશ્નકર્તા : વિષયનો આનંદ અને કષાયનો આનંદ જે થાય છે એ શેમાં થાય છે ? ચિત્તમાં થાય કે મનમાં થાય છે ?
દાદાશ્રી : એ તો ચિત્તમાંય નથી થતો ને મનમાંય નથી થતો. એ તો ખાલી અહંકાર ભોગવે છે. અહંકાર માને છે કે હવે મઝા આવી. હવે ટેસ્ટ આવ્યો. બીજું કશું જ બગડતું નથી ને કશું થતુંય નથી. આ અહંકારનું જ બધું ગાંડપણ છે.
પ્રશ્નકર્તા : દાદા, એનો અર્થ એ થયો ને કે વિષયનો આનંદ આવ્યો એવું જે કહે છે એ અહંકાર છે ને ?
દાદાશ્રી : અહંકાર જ ભોગવે છે આ બધું કેરીનો રસ મોઢામાં મૂક્યા પછી મહીં ટેસ્ટ આવે ત્યારે તપાસ કરીએ કે આ ટેસ્ટ કોણ ચાખે